________________
-
-
-
ફાધી
: ૩૫૬ :
|| જૈન તીર્થોને सं. १२०४ माघ सुदि १३ ध्वजारोपः फलवर्द्धिपार्श्वस्थापना अजमेरुनागपुराવિશ્રાદ્ધ સર્વે વિવાર સંગાતા
॥ इति सप्तमोपदेशः । उपदेशतरङगिणी पृ० २२० ( રચયિતા શ્રી રત્નમંદિર ગણુ પંદરમી સદીને અંત અને સલમીને પ્રારંભ)
ભાવાર્થ–આ. શ્રી. વાદીદેવસૂરિ મેડતામાં ચોમાસું કરી ફલેધી ગામમાં પધાર્યા અને ત્યાં માસકલ્પ રહ્યા. ત્યાં એક દિવસે પારસશેઠે ત્યાંની જાળીમાં વિકસિત અને નહીં કરમાએલ એવા ફેલેથી પૂજાએલ ઢેફાને ઢગલે દેખ્યો. શેઠે ગુરુની આજ્ઞાથી તેને ઉખેળે એટલે ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ દેખ્યું. ભગવાન શ્રી પાર્શ્વનાથે સ્વપ્નમાં જણાવ્યું કે મારું મંદિર કરાવ, મારી પૂજા કર. શેઠ કહ્યું કે-મારી પાસે તેટલું દ્રવ્ય નથી. ભગવાને જણાવ્યું કે-મારી સન્મુખ ચઢાવેલ ચાખા સોનાના બની જશે અને એ રીતે ઘણું ધન મળશે. તે પ્રમાણે જ થયું. શેઠે મંદિર શરૂ કરાવ્યું. એક તરફના મંડપ વગેરે તૈયાર થઈ ગયાં એટલામાં તેના પુત્રે આ ધન કયાંથી મળે છે? એ પ્રમાણે પૂછ્યું અને પારસ શેઠે યથાર્થ વાત કહી સંભળાવી. આથી સોનાનાં ચેખા થવાનું દેવી કાર્ય બંધ થઈ ગયું અને દ્રવ્ય ન હોવાના કારણે તે જિનપ્રાસાદ પણ જેટલે તૈયાર થયા હતા તેટલે જ રહ્યો (પૂર બની શક્યો નહીં). સં. ૧૧૯ના ફા. શુ. ૧૦ ના દિવસે શ્રી પાર્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા થઈ અને સં. ૧૨૦૪ ને મહા શુદિ ૧૩ ના દિવસે વજારોપણ કરવામાં આવ્યું. શ્રી ફલેધી પાર્શ્વનાથનું તીર્થ સ્થપાયું. અજમેર અને નાગરના શ્રાવકે વ્યવસ્થાપક બન્યા.
ફલેધી પાર્શ્વનાથ ક૯૫ શ્રી ફલેવીના ચિત્યમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને કલિયુગના દઈને હણનાર, મેં જે સાંભળે છે તે તેમને કલ્પ કહું છું. સવા લક્ષ દેશમાં મેડતા નગરની સમીપમાં વિર મંદિર વગેરે અનેક નાનાં મોટાં દેવાલથી શેભતું ફલેધી-ફલવર્ષિ નામનું નગર છે, ત્યાં ફલવર્ષિ નામની દેવીનું ઊંચા શિખરવાળું મંદિર છે..
દ્ધિથી સમૃધ્ધ તે નગર કાળકમે ઉજજડ જેવું થયું તે પણ ત્યાં કેટલાક વાણીયા આવીને વસ્યા. તેમાં શ્રીશ્રીમાલ વંશમાં ઉત્તમ અને ધર્મી કેમાં અગ્રગામી ધંધલ નામને પરમ ઉત્તમ શ્રાવક વસે છે. વળી એવા જ ગુણવાળે બીજે ઓસવાલ કુલરૂપી આકાશમાં ચંદ્ર સરીખ શિવંકર નામને શ્રાવક હતે. તે બંને ને ત્યાં ઘણું ગાયે હતી. તેમાં ધંધલની એક ગાય રોજ દેવા છતાં દૂધ નહોતી રેતી ત્યારે ધંધલે ગેવાલને પછયું કે-આ ગાયને બહાર તમે દો છે કે બીજે કેઈ દેઈ યે છે કે જેથી તે દૂધ નથી આપતી? ત્યારે દેવાલે સેગન ખાઈને પિતાને નિર્દોષ જાહેર કર્યો (અથાત્ આ સંબંધી પિતે કશું નથી જાણતે એમ કહ્યું.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com