SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ]. : ૩૫૫ : ફલેધી तैश्च ध्वजारोपः कृतः। पश्चात्तत्र प्रासादेजमेरीयश्रेष्ठिवगों नागपुरीयजाम्बडवर्ग: સમીયતા સે જોણિ વા'' | સંવત ૨૨૧૧ વર્ષ (P ગત ૨૮૮) : फाल्गुणसुदि १० गुरौ बिम्बस्थापनम् । संवत १२०४ वर्षे महासुदि १३ शुक्र વરદત્તજ્ઞા II રૂતિ પદ્ધિતીથબાવા ( સિંધી જેન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત પુરાતન પ્રબંધસંગ્રહ પૃ.૩૧, રચયિતા નાગૅદશીય શ્રી ઉદયપ્રભસૂરિ શિષ્ય જિનભદ્ર, વિ. સં. ૧૨૯૦માં રચના થઈ. ) ભાવાર્થ – એક વાર આ. શ્રીવાદિદેવસૂરિજી શાકંભરી તરફ પધાર્યા ત્યારે વચમાં મેડતા પાસે ફલેધી ગામમાં માસકલ્પ રહ્યા. ત્યાં પારસ નામના શ્રાવકે જાલીવનના મધ્યમાં શ્રી પાર્શ્વનાથનું તીર્થ પ્રકટાવ્યું. તેણે એક દિવસ જોતાં જોતાં જાલીવનના મધ્યમાં ઢેફાને ટીંબે દેખ્યો જે અકરમાએલ ફૂલેથી પૂજિત હતે. તેણે ઢેફાં દૂર કર્યા તે વચમાં જિનબિંબના દર્શન થયાં. તે શ્રોવાદિદેવસૂરિને ઉપાસક હતું. તેણે આવી ગુરુમહારાજને વિજ્ઞપ્તિ કરી એટલે પૂ. આચાર્ય મહારાજે શ્રી ધામદેવગણ અને સુમતિપ્રભ ગણિને વાસક્ષેપ આપીને મોકલ્યા અને ત્યાં જઈને શ્રી ધામદેવગણીએ તે જિનબિંબ પર વાસક્ષેપ કર્યો. બાદમાં મંદિર બન્યું ત્યારે પિતાના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યા હતા. શ્રી જિનચંદ્રસૂરિજીએ ત્યાં જઈ વજારોપણ કર્યું. (ઈંડુ-કળશ ચઢાવ્યાં, તેને વાસક્ષેપ કર્યો). પછી તે જિનાલયમાં અજમેરવાળા શેઠે અને નાગરવાળા જામ્બડ આવીને વસ્યા અને તેના વ્યવસ્થાપક બન્યા. સં. ૧૯૯૯ (P. પ્રતના પાઠ પ્રમાણે સં. ૧૧૮૮)ના ફાગણ શુદિ ૧૦ ને ગુરુવારે શ્રી પાર્વપ્રભુના બિંબની પ્રતિષ્ઠા થઈ અને સં. ૧૨૦૪ના મહા સુદિ ૧૩ ને શુક્રવારે કલશારે પણ તથા ધ્વજારોપણ કરવામાં આવ્યા. श्रीफलवद्धितीर्थ-पारसश्रेष्ठेदृष्टान्त:-देवसूरयो मेडताग्रामे चातुर्मासके कृत्वा फलवर्द्धिग्रामे मासकल्पं स्थिताः । तत्रैकदा श्रे० पारसेन तत्रत्य जालिमध्ये स्मिताम्लानपुष्पाचितो लेष्टुराशिदृष्टः । गुर्वादेशेन स विरलीकृतः पार्थबिम्ब दृष्ट, स्वप्ने श्रीपार्थेनोक्तम्-मम प्रासादं कारय मामर्चय, पार्श्वन वद्रव्याभावे उच्यमाने मदग्रढौकिताक्षतस्वर्णीभवनेन द्रव्यं बह्वपि भावीति प्रत्ययो दर्शितः । ततः कारितः । एकपाधै मण्डपादिसर्व निष्पन्नं, तावता तत्पुत्रेणाऽऽगृह्य द्रव्यागमस्वरूपे पृष्टे पारसेन यथावत्कथिते तत्सुवर्णीभवनं स्थितम् । द्रव्याभावात्प्रासादस्तावानेव तस्थौ। सं. ११९९ वर्षे फाल्गुन शु०१० दिने बिम्बस्थापन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy