________________
ઇતિહાસ ]
: ૩પ૧ :
કાપરડાઇ તીર્થ કહી. માતાનું દુઃખ–મહેણું ટાળવા માલાશાહે દેષ રહિત આવું ઊંચું ભવ્ય મંદિર બંધાવ્યું અને ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી ઘણું દાન આપ્યું
માલાશાહે મંદિરમાં બિરાજમાન કરેલા મૂલનાયક શ્રી શાંતિનાથજી હતા પરંતુ કાળવશાત એ મૂર્તિ ખંડિત થઈ હોય કે કેઈ હુમલા સમયે છુપાવી દીધી હોય તે ગમે તે બન્યું હોય એની કોઈને ખબર નથી, પરંતુ મૂલમતિના અભાવે વીસમી સદીમાં-સં. ૧૯૧૦ શાંતિ ભગવાનની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને સ્થાપેલ છે. મૂલનાયકજી ઉપર સં. ૧૯૧૦ ને લેખી છે.
આ સિવાય શ્રી જિનભદ્રસૂરિજીની મૂતિ ઉપર નીચે પ્રમાણે લેખ છે–
" संवत १५१८ वषे ज्येष्ठशुदि ४ दिने उपकेशवंशे काकुशलाकेन सपरिकरेण श्रेयार्थ श्रीजिनभद्रसूरीश्वराणां मूर्तिः कारिता प्रतिष्ठिता खरतरगच्छे श्रीजिनचंद्रसरिभिः ।
આ જ એક લેખ ૧૬૧૪ ને છે લેખ લાંબે છે. પણ શરૂઆતને ગદ્ય વિભાગ આપું છું–
" संवत १६१४ वर्षे धीरमपुरे श्रीशान्तिनाथ चैत्ये मार्गशीर्षमासे प्रथमદિલીપતિને છીણતા છે શ્રીગિનચંદ્રવિજય ” આગળ પદ્યબદ્ધ લેખ છે લંબાણના ભયથી નથી આપે.
બસ, ત્રીજું શ્રી શાન્તિનાથજીનું મંદિર છે. એમાં ૨૭ જિનપ્રતિમાઓ અને ૮ ચરણપાદુકાઓ છે.
આ નગર, આ તીર્થસ્થાન સત્તરમી સદી સુધી બહુ જ સૌભાગ્યશાલી હતું પરંતુ ત્યારપછી ધીમે ધીમે પડતીના મુખમાં પડયું જે આખરે બરબાદ થયું. અત્યારે તે ગામડું છે. સુંદર ધર્મશાળા વગેરે છે. તીર્થ એકાન્તમાં સુંદર આત્મધ્યાનને યેય છે.
કાપરડાજી તીર્થભૂ છે સ્વયં પાર્શ્વનાથ ભારતવર્ષમાં રાજપુતાના પ્રાંત બહુ જ પ્રસિદ્ધ છે. જેમાં રાજપુતાના વીરપ્રસુવીરભૂમિ તરીકે વિખ્યાત છે તેમજ એની ધર્મભાવના અને પ્રાચીન તીર્થભૂમિ માટે પણ આ પ્રદેશ પ્રસિદ્ધ છે. રાજપુતાનામાં પાંચ ભાગ પ્રસિધ્ધ છે, મારવાડ, ઝાલાવાડ, મેવાડ, મેરવાડા, .....છે.
૧. શિલાલેખ નો છે એટલે આ નથી આ પરંતુ તેને સાર આ પ્રમાણે છે. સંવત ૧૯૧૦ મહા શુદિ ૫ ને ગુરૂવારે જોધપુરનિવાસી ઓસવાળ મુતા અભયચંદજીના પાએ પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતિજ્ઞાપક ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનપ્રભસરિઝ છે. •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com