________________
તિહાસ ]
: ૩૪૫ :
કારણ તીથ
આ મંદિરના જીÍાર સત્તરમી સદીમાં કેટાનિવાસી નાગાતરા ગાત્રીય જૈને કરાવેલ છે. અવારનવાર છણાખાર થતા જ રહ્યા છે. અહીંની નથ ચાકીના થાંભલા ઉપર સ ંવત્ વિનાના લેખે વ’ચાય છે પણ સંવત ન દેખાવાથી અહીં નથી આપ્યા.
અહીં મૂલનાયકજી પહેલાં શ્રી શાન્તિનાથજી હતા. અત્યારે શ્રી પાર્શ્વનાથજી મૂલનાયક છે. અને આજી શ્રી શાન્તિનાથજી બિરાજમાન છે. બાહ્ય મંડપમાં પશુ બીજી નવીન મૂર્તિયે છે.
૪. આ મદિર ગામના પૂર્વના કિનારા તરફ આવેલુ છે. અહીંના મૂળનાયક શ્રી ઋષભદેવજી છે. અને ખાજી શ્રી સ'ભવનાથ અને શાન્તિનાથજીનાં કામેાસસ્થ સુંદર (બંબ છે. આ મિંબ ૧૧૪૩ માં ગૃહ ગચ્છીય શ્રી વિજયસિંહસૂરિજીના હાથે પ્રતિષ્ઠિત કરાયેલાં છે. આ ત્રણે મૂર્તિયે મહાવીર પ્રભુના મંદિરના છીખાર સમયે મન્દિરના ફાટ સુધરાવતાં એક માટીના ઢરા નીચેથી ૧૯૧૧ માં નીકળ્યાં છે અને માદમાં ૧૯૫૯ માં અહીં સ્થાપન કરેલ છે. અહીં આ સિવાય નાની મેટી બીજી ૫૦ મૂર્તિએ ભાજીમાજીમાંથી નીકળી છે તે સ્થાપેલ છે. મદિર સુંદર, વિશાલ અને ભવ્ય છે,
નગરથી બહાર મન્દિરાનાં ખંડિયેરા, થાંભલા, ટીલા ઘણાય છે.
જેસલમેરના કિલ્લાના શ્રી શાન્તિનાયજીના મ ંદિરની એક પ્રશસ્તિ કે ૧૫૮૩ માં દેવતિલક ઉપાધ્યાયે લખી છે તેમાં સૂચના છે કે—–
उकेशवंशे श्रीशंखवाल गोत्रे सं० आंबा पुत्र सं० कोचर हुया जिrs hrरंटइ नगरि अने संखवाली गामई उत्तंग तारण जैनप्रासाद कराव्या. આગળ તેમાં વર્ણન આવે છે કે કાટામાં એટલું દાન આપ્યુ' છે કે જેથી ‘કણું'' દાનીની ઉપમા લીધી.
આવા દાનવીરા અહીં થયા છે.
કારટાજી પ્રાચીન તીર્થ છે. એ માટેનાં ઘેાડાં વધુ પ્રમાણેા પણ આપું છું.
ધારા નગરીના સુપ્રસિધ્ધ પરમાં તાપાસક મહાકવિ ધનપાલ કે જેમણે સત્ય પુરીય મહાવીર ઉત્સાહ અપભ્રંશ પ્રાકૃત ભાષામાં બનાવેલ છે તેમણે બીજા તીર્થો સભારતાં “રંટને પણુ સભા છે. આ સ્તવન ૧૦૮૧ લગભગ બન્યું છે,
કવિ મેહ(મેઘ) ૧૪૯૯ માં રચેલી પેાતાની તીર્થમાળામાં કાઇટ' લખે છે. પ'. શીલવિજયજી પેાતાની તીર્થમાળામાં વીશાદ' પયાજી' લખે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજી પેાતાની તીર્થમાલામાં ‘વાત્ સૌવીસલામો થી લખે છે.
૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com