________________
કોટા તીર્થ
[ જૈન તીર્થોને जेता पुरासिंगभार्या, मु. महारायसिंग भा. सं. बीका सांबरदास को. उधरणा. મુ. વેલંજા, સા. માંનામ, સા. સાધા, તા. વીમા, મા. છાંગર, સાં. નાયણ, सा. कचरा प्रमुख समस्त संग भेला हुइने श्रीमहावीर पचासण बइसार्या छे. लिखित गणि मणिविजय. केसाविजयेन । बोहरा महवद सुत लाधा, पदमा लखतं समस्त संघ नई मांगलिकं भवति, शुभं भवतु ॥"
પરંતુ અત્યારે આ પ્રાચીન મૂર્તિ મૂલનાયક નથી. એને બદલે અહીંના સંઘે પાછળથી જે નવી મૂર્તિ બિરાજમાન કરી તે મૂલનાયક તરીકે અત્યારે વિદ્યમાન છે.
૨. આ સિવાય તેરમી સદીનું બનેલું એક મંદિર છે. ઉપદેશતરંગિણમાં કોરંટના મંદિર માટે આ પ્રમાણે એક ઉલ્લેખ મળે છે.
" एकदा कोरंटपुरे श्रीवृद्धदेवसूरयो विक्रमासं १२५२ वर्षे चातुर्मासी स्थिताः तत्र मंत्रीनाहडो लघु भ्राता सा. लिस्तयोः पू. कुटुभ्वानाश्च प्रतिबोध
मंत्रिणा दृढधर्मरंगेग ७२ जनविहागः नाहडयमहीपमुखाः कारिताः करंटकादिषु, प्रतिष्ठिता श्रीदेवसूरिभिः सं. १२५२ वर्षे मंत्रिणा यावज्जीवं जिनपूजाद्यभिग्रहो गृहीतः भोजनस्य प्राक।"
ઉપદેશતરંગિકારે ૧૨પર, માં વૃધ્ધદેવસૂરિ અને મંત્રી નાહડની જે ઘટના રજૂ કરી છે તે અને વિ. સં. ૧પ ના શ્રી વૃધ્ધદેવસૂરિ અને મંત્રી નેહડ જુદા જ સમજવાના છે. ૧૨પર માં થયેલા નાહડ મંત્રી અને તેમના લઘુ બધુ સાલિગે કરાવેલ મંદિર, આ આદિનાથજીનું મંદિર હોય તેમ સંભવે છે. આ મૂતિ પણ ખંડિત થવાથી સં. ૧૯૦૩ માં નવી મૂર્તિ સ્થાપેલી છે તે અત્યારે મૂલનાયક છે. લેખ આ પ્રમાણે છે.
" संवत १९०३ शाके १७३८ प्रवर्तमाने माघशुक्लपञ्चम्यां भृगौ कोरटा महाजन समस्त श्रेयोऽयं श्रीऋषभजिनवि का. देवसूरगच्छे श्रीशान्तिसागरसूरिभिः प्र. सागरगच्छे"
મૂલનાયકની બન્ને બાજુ મોટી મેટી આદિનાથજી તથા શાંતિનાથજીની મતિઓ છે. બહારના રંગમંડપમાં પણ મૂર્તિઓ છે.
* ૩. મોટું મંદિર ગામમાં છે. આ મંદિર કયારે બન્યું તેને ઉલ્લેખ નથી મલો છતાંયે પ્રાચીન તે છે જ એમાં તે સંદેહુ જ નથી એક નવ ચોકીના ખંભા ઉપર “ આ નાટ' વંચાય છે, મહાવીર મંદિરમાં પણ આવા અક્ષરે વંચાય છે. આથી એમ લાગે છે કે મંત્રી નાહડના કુટુમ્બીએ આ મંદિર બનાવ્યું હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com