________________
ઇતિહાસ 1
: ૩૪૩ :
કાટા તી
કેરટાજીનાં પ્રાચીન નામેા શિલાલેખાના આધારે આ પ્રમાણે છે-કજીયાપુર, કનકાપુર, કાલાપુર, કારટનગર, કાર'ટપુર, કારટી, આ વસ્તુએ પ્રસિદ્ધ ગણાતી હતી—
નગરની ૧૪ કકારનો
કજીયાપુર, કનકધર રાજા, કનકાવતી રાણી, કનૈયાકુ ંવર, કનકેશ્વર સૂતા, કાલકા માતા, કાવી વાવ, કેદારનાથ, કકુ તલાવ, કલર વાવ, કેદારિયા બામણ, કનકાવતી વેશ્યા, કેશરીયાનાથ, કૃષ્ણમદિર
અત્યારે ૧૪ માંથી આ સાત છે–કાલિકા માતા, કાંબી વાય, કેદારનાથ, કકુમા તલાવ, કલર વાવ, કૃષ્ણમ'દિર અને શ્રી કેસરીયાનાથ. અહીં એક દંતકથા પ્રચલિત છે કે-કારટાજીમાં જ્યારે આન ંદ ચાકલાનું રાજ્ય હતુ. અને તેમના મહામાત્ય નાહડમંત્રી હતા તેમણે નીચેનાં પાંચ સ્થાનેા મહાવીર પ્રભુની સેવામાં–મ દિરને અપગુ કર્યા હતાં. કાલિકા દેવલ, ખેતલા દેવલ, મહાદેવ દેવલ, કેદારનાથનું મંદિર અને કાંખી વાવ. અત્યારે એક કાંખી વાવ પ્રભુસેવાના હક્કમાં છે
એક સમય એ હતા કે આ નગર બહુ જ જાહેાજલાલી અને આબાદી ભેગવતુ હતુ. લગભગ વિ. સં. ૧૨૫ માં શ્રી વૃદ્ધદેવસૂરિજીએ ત્રીસ હજાર અને પાંચસે જૈનેતર કુટુમ્બેને પ્રતિબેાધ આપી જૈનધર્મી બનાવ્યા હતા. નાહુડ મંત્રીને પણ તેમણે અહીંજ પ્રતિષેધ આપી જૈનધર્મી બનાવેલ હતા તેમજ ચામુડ દેવીને પણ સુરિજીએ અહિંસાનાં અમી પાયાં હતાં. આ કેરટ નગરમાંથી કાર’ટક ગચ્છ નીકળ્યા છે જેમાં અનેક પ્રભાવિક આચા થયા છે. આ ગચ્છના સ્થાપક પાઈનાથસતાનીય શ્રી રત્નપ્રભસૂરિજીના લઘુ ગુરુમન્ધુ શ્રી કનકપ્રભાચાય જી હતા. ત્યાર પછી વિ. સ. ૧૫૨૫ લગભગમાં કેરટ તપા નામની એક શાખા પણ આ ગચ્છમાંથી નીકળી છે. સત્તરમી સદ્દી સુધી આ શાખા વિદ્યમાન હતી.
કારટનગર અત્યારે તેા નાનુ' ગામડુ' છે. ૬૦-૬૫ જૈતાનાં ઘર છે. ઉપાશ્રય છે, ધમશાળા છે અને ચાર શિખરખ“ સુદર જિનમદિરા છે. મદિરાના પરિચય આ પ્રમાણે છે—
૧. ચાર મદિરામાં સૌથી પ્રાચીન અને ભભ્ય મદિર શ્રી મહાવીર પ્રભુનુ છે તે ગામથી ના ગાઉ દૂર છે. આપણે અગળ જોઈ ગયા તેમ આ મંદિરની મૂલસ્થાપના શ્રી વીર નિર્વાણ પછી ૭૦ વર્ષે શ્રી રત્નપ્રભસૂરિજીના હાથે થઈ છે. ત્યાર પછી અનેક જીર્ણોદ્ધારા થયા છે, પરન્તુ વિ. સ. ૧૭૨૮ માં તપાગચ્છીય દાદા શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પરપરાના સમુદાયના પટ્ટધર શ્રી વિજયપ્રભસૂરિજીની આજ્ઞાથી જયવિજયજી ગણુિજીએ મૂલપ્રતિમા ખંડિત થવાથી જીર્ણોદ્ધાર કરાવી નવીન સુદર શ્રી મહાવીર પ્રભુનો મૂર્તિ સ્થાપી, જેના લેખ પ્રમાણે છે—
" संवत १७२८ वर्षे श्रावण सुदि १ दिने मट्टारक श्रीविजयप्रभसूरीश्वरराज्ये श्रीकोरानगरे पंडित श्री ५ श्री श्री जयविजयगणिना उपदेशाथी मु.
Y
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com