________________
મીરપુર નાંદીયા
: ૩૩૦ :
[જૈન તીર્થાતા ઇશ માઈલ છે. શીરાહીમાં ૧૬ જિનમંદિર છે, ખાસ દર્શનીય છે. એક સાથે ૧૪ મદિરા છે, મદિરાની પાળ છે. શીરાહીનુ વૃત્તાંત અગાઉ રૃ. ૨૭૪ પર આવી ગયું છે. ખામણવાડાથો નાંદીયા ૪ માઇલ છે, વચમાં અખિકા દેવીની દેરી આવે છે.
બામણવાડજીની પેઢી સીવેરા, ઉંદરા, મીરપુર, તેલપુર, ખાલદા ગામનાં જિનમદિરાની વ્યવસ્થા સભાળે છે.
ખામણુવાડજીમાં ફાગણુ શુદ્ધિ ૧૧ ને માટે મેળે અને ભાદરવા શુદ્ધિ તેરશને મેળા ભરાય છે. ફા. શુ. ૧૧ ના મેળામાં જૈન-જૈનેતરા ઘણીજ સારી સખ્યામાં આવે છે. દર મહિનાની શુદ્ધિ અગીયારશે પશુ ઘણા યાત્રિકો આવે છે.
મીરપુર.
મીરપુર એક પ્રાચોન તીર્થસ્થાન છે. અહીં અત્યારે પહાડની નીચે સુંદર ચાર મહિશ છે. આબુની કારણીના સુંદર અનુકરણુરૂપ કારણી છે. સિરાહીથી અણુાદરા જતાં મેટર રસ્તે મેડા આવે છે. ત્યાંથી પગરસ્તે ચાર માઈલ દૂર આ સ્થાન આવેલું છે, તેમજ સ્વરૂપગજથી કાલવ્રી જતી મેટર પશુ પહાડ વટાવી મેડા જાય છે ત્યાંથી પણ મીરપુર જવાય છે.
અહીં ધર્મશાળા વિશાલ છે, બગીચા છે, સગવડ સારી છે, જÍદ્ધાર થાય છે નાંદીયા.
“નાણા દીયાણા ને નાંદોયા જીવીતામી વદીયા”
ખામઝુવાડાજીથી ચાર માઈલ દૂર નાંદીયા આવ્યુ છે. વચમાં બે માઈલ દૂર 'બાજીમાતાની દેરી છે. અહીં જવાની સડક પણ છે. નાંઢીયા જવા માટે બામણુવાઢજીથી સીધા ગાડા રસ્તા છે. ગામ પહાડની વચમાં વસ્તુ છે. નાંદીયા વચ્ચે નાંદીયાથી એક માઇલ દૂર નદીકિનારે એક સુંદર મહિર છે, મદિર પ્રાચીન અને દર્શનીય છે. પ્રતિમાજી સુંદર છે.
નાંઢીયામાં એ મદિરા છે. ઉપાશ્રય, ધર્મશાળા છે અને શ્રાવકોનાં ઘર ૫૦ છે. ગામનુ' મંદિર ધર્મશાળા પાસે જ છે.
ગામથી ૧ ફર્લોગ દૂર પહાડીની નીચે મહાવીર પ્રભુનુ ખાન જિનાલયનુ પ્રાચીન મંદિર છે. થાડાં પગથિયાં ચઢીને જતાં જ રાજા નદીવને ભરાવેલી અદ્ભુત, વિશાલકાય માહુર શ્રી વીરપ્રભુની મૂર્તિનાં દર્શન થાય છે. આખા રાજપુતાના ભરમાં આવી અદ્ભુત કલામય અને સુંદર મૂર્તિ ખીજી નથી એમ ડ્ડીએ તા ચાલે એવી સુંદર મૂર્તિ છે. એનુ પરિકર પણ એટલું જ ભવ્ય, મનેાહર અને કલાપૂર્ણ છે, સાચા સિંહુ એસા હાય તેવા પત્થરના સિંહનું જ સુંદર આસન છે. પ્રભુજીની અને પડખે એ ઈંદ્રરાજ ઊભા છે. નીચે સુંદર ધર્મચક્ર છે. સિંહાસન નામ અહીં અર્થપૂર્ણ છે—એવુ' સરસ આ સિંહાસન બન્યુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com