________________
ઇતિહાસ ]
: ૩૧૯ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખામણવાડાજી
ખામણુવાડાજી
પીંડવાડાથી લગભગ ૪ા માઈલ દૂર આ તીર્થ સ્થાન આવ્યું છે.
અહીં આાવન જિનાલયનું સુંદર પ્રાચીન ભવ્ય મદિર છે. મૂલનાયકજી શ્રી વીરપ્રભુની મૂતિ પ્રાચીન અને મનેહર છે. મૂલનાયકજીની મૂર્તિ વેલુકા-રતની બનેલી છે અને ઉપર સાચા મેાતીને લેપ છે. દેરીએ નીચી છે. અહીં દેરીએ ઉપર લેખા પણુ છે. એક ધાતુની પંચતીથી ઉપર ૧૪૮૨ ના લેખ છે. દેરીએ ઉપરના લેખે।માં ૧૫૧૯, ૧૫૨૧-૧પર૩ ના લેખેા છે. આ લેખામાં જોયાક્ષન વાલમરાÜાને'' લખ્યુ છે. આ દેરીએ ખંધાવવામાં વીરવાડા-લાજ વગેરેના ગામેાના શ્રાવકાના મુખ્ય ભાગ છે. પ્રતિષ્ઠાપક તપાગચ્છીય આચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિજી અને તેમના શિષ્યા છે. મંદિરમાં પેસતાં જ બહારના ભાગમાં જમણી અને ઢાખી ખાનુ તીર્થીના સુદર આલેશાન પટા કાતરેલા છે. મદિર બહાર માટો વિશાલ ધર્મશાલા છે. આ ભાગમાં પ્રભુ શ્રી મહાવીર દેવને ખીલા ઠોકયાના દૃશ્યની દેરી છે. આ પશુ પ્રાચીન સ્થાપના તી છે. તેમજ મદિરમાં કાચની પેટીમાં મહાવીર પ્રભુજીના ઉપસČનુ' અને કાનમાં ખીલા ઠાકયાનું સૂચન કરનાર દશ્યા સુંદર છે.
ધશાળાની પાછળ ટેકરા ઉપર ચેગિરાજ શ્રી વિજયશાંતિસૂરિજીનો ગુઢ્ઢા છે. ત્રણ માળના માટો ખગલા છે અને એક દેરીમાં પ્રભુ મહાવીરની ચરણપાદુકા છે. ખામણુવાડજીનું મોટું કારખાનુ-દેવકી પેઢીને વહીવટ નાના રજવાડા જેવા છે. વીરવાડા ગામ આ તીર્થને ભેટ અપાયેલું છે. તેને વહીવટ પેઢી ચલાવે છે. અત્યારે વીરવાડામાં એ મદિરા છે. એક બાવન જિનાલયનું ભવ્ય પ્રાચીન મદિર છે, ધર્મશાળા છે, શ્રાવકેાનાં ઘર ૧૦ છે. અહીં વધુ ઘર હતાં પણ ત્યાં જે ચાકી કરવા ઠાકાર રાખ્યા હતા તે ત્યાંના માલીક બન્યા અને મહાજન સાથે તકરાર થવાથી શ્રાવકાએ ગામ ખાલી કર્યું છે. ખામવાડજીની શ્વેતાંખર પેઢી વીરવાડાના વહીવટ કરે છે. બામણવાડથી એક જ માઇલ વીરવાડા છે. અહીંથી સિરાહી તેમજ દુંદુભી નગરના ( ઝાડે લીના ) શ્રી સંધે એકત્ર થઈને મદિરમાં છ ચેટી સહિત મંડપ તથા ત્રિગડાના ઉદ્ઘાર કરાબ્યા હતા. મંદિરના ગભારા બહારના ગોખલા ઉપરના ૧૨૫૫ના લેખને આધારે સિરાહી સ્ટેટ જૈન સંધને લેખમાં લખ્યા મુજબ મંદિરની પૂજાના ખર્ચ માટે વાવ તથા જમીન આપી છે. યદ્યપિ મૂલ વાવ(૨૮) તે ન આપ્યા પરંતુ ખીજી વાવ આપી છે. આ સિવાય અત્યારે મંદિરછમાં મૂલનાયકજી શ્રીવીરપ્રભુની મૂતિ નથી કિન્તુ શ્રી ઋષભદેવ પ્રભુની મૂર્તિ છે, જેની નીચે ૧૬૩૨ ના લેખ છે અને તેની પ્રતિષ્ઠા સુપ્રસિદ્ધ તપાગચ્છીય ઉ. શ્રી ધમ'સાગરગણુએ કરાવેલી છે. અહીંના ભોંયરામાંથી નીકળેલા પરિકરા ઉપર ૧૨૩૪, ૧૨૩૬અને૧૪૭૫ના લેખેા મળ્યા છે. અહીં અત્યારે નાનાં ૫૦ ધર છે. ઉપાશ્રય-ધર્મશાલા વગેરે છે. મંદિરના જીર્ણોદ્ધાર હમણાં જ શરૂ થયા છે.
४२
www.umaragyanbhandar.com