________________
ઈતિહાસ ] : ૭૫ :
નાડલાઈ ગુરૂવારને લેખ છે. પ્રતિષ્ઠા કરાવનાર તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ છે.
આ સિવાય શ્રી નેમિનાથજીના મંદિરમાં ૧૧૫ આશ્વિન વદિ-૧૫ મવાર ને લેખ મળેલ છે જેમાં મંદિરને માટે અમુક ભેટને ઉલ્લેખ છે. બીજો લેખ સં. ૧૪૪૩૪ ને છે જેમાં મંદિરનો જીર્ણોદ્ધારનો ઉલ્લેખ છે. આ ઉધ્ધાર માનતુંગસૂરિજીની વંશપરંપરામાં થયેલા ધર્મચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી વિનયચંદ્રસૂરિજીના ઉપદેશથી થયેલ છે. આ મંદિરને નેમિનાથજી અથવા જાદવાઓનું મંદિર કહે છે. શ્રી સમયસુંદરજી “ શ્રી નાડેલાઈ જા ” લખે છે એ આ મંદિરને માટે જ. સિંહસૂરિજીએ “ જીનતાન શીવજીપતરા શાયર શ્રીમૂનાગઢ શ્રી જાતિના fi શ્રી ગિરનારની ટુંક ઉપર ૧૧૫ ને લેખ છે જેમાં દાન આપ્યાને લેખ છે.
૪ ૧૪૪૩ નો લેખ આ પ્રમાણે છે–
ॐ स्वस्ति श्रीनृपविक्रमसमयातीत सं. १४४३ वर्षे कार्तिकवदि १४ शुके श्री नहुलाइनगरे चाहुमानान्वय महाराजाधिराज श्रीवणवीरदेवराज्ये अत्रस्थ स्वच्छ श्रीमद् बृहद्गच्छनभस्तलदिनकरोपम श्रीमानतुंगसूरिवंशोद्भवं श्रीधर्मचंदसूरिपट्टलक्ष्मीश्रवणोप्तलायमानः श्रीविनयचंदसूरिभिरनल्पगुणमाणिक्यरत्नाकरस्य यदुवंशश्रृंगारहारस्य श्रीनमीश्वरस्य निराकृतजगद्विषादः “બાપા મુદ્દે વારંવા નંદ્રના શ્રી ”
૧૧૮૭ ને પણ દાન પત્રો લેખ છે. ૧૨૦૦ની સાલને પણ દાન આપ્યાને લેખ છે. અગિયારે મંદિરોને ટૂંક પરિચય નીચે આપું છું. ૧ શત્રુજ્ય ટૂંક મૂલનાયકછ રંગ ૧૬૮૬ની પ્રતિષ્ઠા થયેલી છે. ૩ મૂર્તિઓ છે.
આદિનાથજી સફેદ ૨ ગિરનાર ટૂંકમલનાયક શ્યામ ૧૧૧૯ પ્રતિષ્ઠા છે.
શ્રી નેમિનાથજી ૩ આદિનાથજી સફેદ ૧૬૭૪ , ૪ અજિતનાથજી પીલા ૦ ૫ સુપાર્શ્વનાથજી સફેદ ૧૬૫૯ ૬ ભાષભદેવજી ૭ શાન્તિનાથજી
૧૬૫૯ ૮ નેમિનાથજી
૧૬૫૯ ૯ સુપાર્શ્વનાથજી
१७९८ ૧૦ ગોડી પાર્શ્વનાથજી ૧૧ શ્રી વાસુપૂજ્યજી
१७१८
ગઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com