________________
ઇતિહાસ ]
: 300 :
• શ્રી જીરાવલા પાનાથજી
મૂર્તિ ખંડિત થવાથી ધાન્યલ શેઠ વગેરે ભક્તવર્ગને પારાવાર દુઃખ થયું. અન્તે ઉપવાસ કરીને રહ્યા. રાત્રે વે તેમને કહ્યું-તમે ખેદ ન કરશે ભાવિભાવ કોઈ મિથ્યા નથી કરી શકતું હવે તમે મૂર્તિને નવ શેર લાપસીમાં-મૂર્તિના જે નવ ટુકડા થયા છે તેને જોડીને લાપસીમાં દબાવી રાખેા. સાત દિવસ દરવાજા બંધ રાખો. સાત દિવસ પછી દરવાજા ઉઘાડશે તે મૂર્તિ આખી સધાઈ જશે, પરન્તુ થયું એવું કે ખરાખર સાતમે જ દિવસે કાઇ સ ંધ દન માટે આવ્યેા. સંઘના અતીવ આગ્રહુથી સાતમે દ્વિવસે જ દરવાજા ઉઘાડ્યા અને મૂર્તિને બહાર કાઢી. અગા બધાં સધાઈ ગયા હતા પરન્તુ અંદર રેખાએ-ખાડા સાફ્ દેખાતા હતા.
હવે જે સેના–મુસલમાન સમ્રાટની સેના ખચી હતી તે પેાતાના નગરમાં ગઈ, ત્યાં તેમને પેાતાના ઘરામાં વિવિધ ઉપદ્રવ થવા માંડયા. સમ્રાટે પણુ આ સમાચાર સાંભળ્યા. એને પણ ડર લાગવા માંડ્યો. એટલે પેાતાના દિવાનને જીરાવલા મેાકલ્યા. દિવાનને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કહ્યુ કે–તમારો રાજા અહીં આવી માથું મુંડાવે તે રાજાને અને પ્રજાને શાંતિ થશે. પાદશાહે ત્યાં આવી માથુ મુડાવ્યું અને ઘણા જ ઉત્સવપૂર્વક શાસનપ્રભાવના કરી જેથી તેને શાંતિ થઈ. રાજાનું અનુકરણ લેાકાએ પણું કર્યું. ત્યારથી અદ્યાવિધ માથું મુંડાવવાની પ્રથા દેખાય છે.
તીર્થનું માહાત્મ્ય ખૂબ વધતુ જતુ હતુ. એક વાર અધિષ્ઠાયકદેવે સ્વપ્નમાં આવી વ્યવસ્થાપકને જણાવ્યું કે મડિત મૂર્તિ મૂલનાયક તરીકે ચેભતી નથી, માટે મારા નામથી જ ખીજી મૂર્તિને મૂલનાયક તરીકે સ્થાપે। તેથી શ્રી પાર્શ્વનાથજીની ખીજી મૂર્તિ મૂલનાયકજી તરીકે સ્થાપિત કરી, જે મદ્યાધિ આ લેાક અને પરલેાકના લાથી ભવ્ય જનાથી પૂજાય છે. પ્રાચીન પ્રતિમાજીને મૂલનાયકજીની ડાખી ખાજી પધરાવ્યાં છે, જેમની પૂજા-અર્ચન-નમસ્કાર થાય છે અને ધ્વજાદિ ચઢે છે. આ પ્રતિમાજી પ્રાચીન હેાવાથી “ દાદા પાર્શ્વનાથજી ”ના નામે કહેવાય છે, એળખાય છે.
6
''
આજે પણ આ પ્રતિમાજી સમક્ષ પ્રાયઃ ખાળકોની શિરમુનાદિ ક્રિયા થાય છે. તીના વહીવટ ધાન્જલ'ના સન્તાનમાં ‘સીહેડ શ્રેષ્ઠી કરે છે જે અત્યારે ધાન્યલ શેઠની ચૌદમી પેઢીએ છે એમ વૃધ્ધો કહે છે. આ તીર્થની સ્થાપના ૧૧૦૯( ૧૧૯૦ )માં થયું છે.
( ઉપદેશસપ્તતિકા રૃ. ૩૫, ૩૬, ૩૭, રચના સ. ૧૫૦૩ શ્રી. જૈન આત્માનંદ સભાદ્વારા પ્રકાશિત. ) ઉપરનું કથન ઉપદેશસતિકાકાર સુધીના સમયનુ છે. પરંતુ અત્યારે તે મૂલનાયકજી શ્રી નેમિનાથજી ભગવાન છે અને શ્રી જીરાવલા પાર્શ્વનાથજી પણ મૂલગભારાની બહાર પ્રદક્ષિણાની દીવાલમાં છે.
આ સંબધી શ્રી વીરવંશાવઢીમાં પણ નીચે પ્રમાણે ઉલ્લેખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com