________________
-
-
-
-
-
-
-
મહાતીર્થ મુંડસ્થળ
: ૩૦૪
[ ન તથા નની મહાતીર્થરૂપે પૂરેપૂરી ખ્યાતિ હતી. ત્યાંનાં શ્રાવકે મહાધનાઢ્ય, ધર્મપ્રેમી અને પરમશાસન-તીર્થના અનુરાગી હતા–છે.
આ સિવાય મુંડસ્થલના આ સુપ્રસિદ્ધ મહાવીર ચિત્યની બે મૂર્તિઓ અબૂમાં લુણાવસહીમાં બિરાજમાન છે. એ બન્નેમાં લેખ વિ. સં. ૧૩૮૯ ફ શુ. ૮ “g - ઘરઘાકીજૈ.” શ્રીનગ્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે.
(આબૂ ભાગ બીજે, લેખ નં. ૪૦૫) આ પ્રદેશમાં ભગવાન શ્રી મહાવીર દેવનું ઘણું માહાન્ય છે. નાદીયામાં જીવિતસ્વામીની મૂર્તિ છે. બામણવાડા, અજારી આદિમાં પણ માહાભ્ય છે. એનું કારણ ભગવાન મહાવીર દેવ આ પ્રદેશમાં પધાર્યા હશે એ જ લાગે છે.
વિવિધ તીર્થકલ્પમાં દેવાર્ય શ્રી ભગવાન મહાવીરનાં પ્રાચીન ચિત્યે ક્યાં જ્યાં છે તેના સ્થાને જણાવતાં “કુveથ”માં પ્રાચીન વીર ચેત્ય છે એમ જણાવ્યું છે.
આ સિવાય અંચલગચ્છીય આચાર્ય શ્રીમહેન્દ્રસૂરિજી અષ્ટોત્તરી તીર્થમાલામાં પણ લખે છે કે છઘસ્થ અવસ્થામાં ભગવાન મહાવીર મુંડસ્થલ પધાર્યા હતા અને ભગવાન મહાવીરના ૩૭માં વર્ષમાં પૂર્ણરાજ નામે ભક્તિવાન મહાનુભાવે વરપ્રભુની મૂર્તિઓ બનાવી હતી વગેરે આ માટે જુએ મૂળ ગાથાઓ.
अब्बुअगिरिवरमूले, मुंडस्थले नंदीरुखव अहभागे । छउमथ्थकालि वीरो, अचलसरीरो ठिओ पडिमं ॥ ९७ ॥ तो पुनराय नामा, कोइ महप्पा जिणस्स भत्तिए । कारइ पडिमं परिसे सगतीसे वीरजम्माओ ॥ ९८॥ कि चूणाअट्ठारस वाससया एयपवरतिथ्थस्स । તબિઝ(છ) વસમીર શુnfમ બુંદી વીર | ૧૧ .
અંચલગચ્છીય પંચપ્રતિક્રમણ સૂત્ર પૃ. ૮૧ આ સિવાય સેલમી સદીમાં પણ મુંડસ્થલ તીર્થ ઘણું જ સારી સ્થિતિમાં હતું અહીં ૧૫૧૦ શ્રી મુનિસુંદરસૂરિજીએ શ્રી લક્ષમીસાગરસૂરિજીને વાચસ્પદ આપ્યું હતું.
આ તીર્થને જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. અત્યારે માત્ર ખંડિત મંદિર જ છે. તેમાં મૂર્તિઓ વગેરે નથી. ખરેડીની પશ્ચિમે ચાર માઈલ દૂર આ સ્થાન છે.
શ્રી રાવલા પાનાથજી અમદાવાદથી મહેસાણા જતી દિલ્હી લાઈનમાં પાલણપુરથી ૩૨ માઈલ દૂર આબૂ રેડ સ્ટેશન(ખરેડી)થી મેટર રસ્તે અણુદરા જવું. ત્યાંથી ૮ થી ૯ ગાઉ દૂર જીરાવલા ગામ છે. અને સિરોહી સ્ટેટના માંડાર ગામથી સાત ગાઉ દૂર ૧. જુઓ આબુ ભાગ બીજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com