________________
ઈતિહાસ ]
: ૩૦૩
મહાતીર્થ મંડસ્થલ મહાતીર્થ મંડસ્થલ છધાસ્થાવસ્થામાં ભગવાન મહાવીર દેવ વિહાર કરતા આબૂતલાટીમાં રહેલા અને ખરેડીથી ચાર માઈલ દૂરના મુંડસ્થલ શહેરમાં પધાર્યા હતા અને તેમની સ્મૃતિરૂપે આ તીર્થ સ્થાપિત થયું હતું. મુંડસ્થલ અત્યારે તે તદ્દન નાનું ગામડું છે. માત્ર ગામ બહાર ભગ્નાવસ્થામાં રહેલું જિનમંદિર આ શહેરની પ્રાચીનતા સિદ્ધ કરી રહેલ છે. આ ખંડિત મંદિરના ગભારા ઉપરના ઉત્તાંગમાં કેરેલે એક લેખ છે. તેમાં લખ્યું છે કે –
(१) पूर्वछअस्थकालेऽर्बुदववि यमिनः कुर्वतः सद्विहारं । (२) सप्तत्रिशे च वर्षे वहति भगवतो जन्मतः कारितार्हच्च । (३) श्रीदेवार्यस्य यस्योल्लसदुपलमयी नूर्णराजेन राज्ञा श्रीके । ( ४ ) शीसुप्रतिष्ठ स जयति हि जिनस्तीर्थमुंडस्थलस्थ । सं. १४२६ (૫) .......................સંવત વીરગમ ૩૭ (६) श्रीजन्म ३७ श्रीदेवा जार. पुत्र x x धूकारिता.
આ લેખને આશય એટલે છે કે વીર પ્રભુ છસ્થાવસ્થામાં વિહાર કરતા આબૂ નીચે પધાર્યા અને એ જ સાલમાં અહીં મંદિર બન્યું અને શ્રી કેશીએ પ્રતિષ્ઠા કરાવી. બાદમાં વિ. સં. ૧૪ર૬ તીર્થને જીર્ણોધ્ધાર થયેલ છે અને જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવે મૂલ લેખની કેપી કરાવી મૂલ ગભારા ઉપર તે લેખ કેતરા જે અદ્યાવધિ વિદ્યમાન છે. આ લેખમાં રહેલ દેવાર્ય શરુદ બહુ જ અર્થસૂચક અને ગંભીર છે.
આ સિવાય રંગમંડપમાં છ ચોકીના પશ્ચિમ વિભાગની જમણી બાજુએ પડિમાત્રા લિપીમાં એક લેખ છે તેમાં લખ્યું છે કે સંવત ૧રા વૈજ્ઞાારિ ૧ તો નાણાપદુનિષિ વીત્તેર મા ક્રાવિતા મરિવારિરિ ત્યાં છએ સ્થભે ઉપર એક જ કુટુમ્બના એક જ સાલ અને તિથિના લેખે છે. આ લેખેની નીચે બે ખંભા ઉપર બીજા બે લેખે છે જે અનુક્રમે ૧૪ર૬ અને ૧જર ના છે એમાં લખ્યું છે કે ઘણા મહાવીઘાણા છો#f
રાજરિમિક જ્ઞાઃ પારિત આ સિવાય સુપ્રસિધ્ધ આબૂતી ઉપર વિકમની તેરમી શતાબ્દિમાં મંદિર બંધાવનાર મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે બંધાવેલ લુણીવસહીની પ્રશસ્તિમાં આબૂના મંદિરમાં ઉત્સવ કરનાર અને વ્ય
સ્થા રાખનાર આ પ્રદેશના ગામ અને શ્રાવકનાં નામ છે તેમાં “મુંડસ્થલ મહાતીર્થના તથા ફીલીણીના શ્રાવકોએ ફા. વ. ૭ ને દિવસે મહોત્સવ કરે” એમ લખ્યું છે. આ લેખ વિ. સં. ૧૨૮૭ને છે અર્થાત તેરમી શતાબ્દીમાં તે આ સ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com