________________
ચંદ્રાવતી
: ૨૭૨ :
[જૈન તીર્થાના શ્રાવકનાં ઘરો અને ૧૮૦૦ જિનમંદિર વિદ્યમાન હાવાનું તીથ માળાના કર્તાએ જણાવે છે. આ નગરી લંકા જેવી હતી અને અહીં ચારાશી ચૌટા હતાં વગેરે. વળી સેામધમની લખેલી હકીકત નીચે પ્રમાણે
૪૪૪ આત-પ્રાસાદો અને ૯૯૯ શૈવમદિરાવાળી ચંદ્રાવતીમાં આવીને ભીમરાજાથી અપમાન પામેલા વિમલ કાટવાળ રાજ્ય કરતા હતા. તેના અધિકારી
૧. નગર ચંડાલીના ગુણ ભ્રૂણા, ભવણુ અઢારઈ સઇ જિનતાં, ચરાસી ચહુટે હિવ ક્રિૐ, ડામિડામિ દીસğભૂ હરિđ; મૂલનાયક શ્રીનાભિમલ્હારી, જિષ્ણુ દીાઇ મનિ હુ` અપાર, કરઈ પૂજ શ્રાવક નિહુસી, નગર ચાલિ લંકા જિસી. -મેહ-રચિત–તીય માળા કડી ૨૬-૨૭
આમધરા ઉબરણી પુરી દેવહ ચંદ્રાવત ખરી, વિમલ માંત્રીસર વાર ણિ અઢાર સેય દેવલ ગુણુખાણિ.
-શીવિજય-રચિત, તીય માળા કડી ૩૨
મેધરચિત તીથ માળા ઉપરથી જણાય છે ૐ–વિ, સ', ૧૫૦૦ ની આસપાસના સમય સુધી ચદ્રાવતી નગરીની જાહેાજલાથી સારી હતી ખને શીવિજયજીરચિત તી માળાથી જણાય છે કે વિ. સં. ૧૭૪૬ પહેલાં તેનું ભંગાણુ જરૂર શરૂ થ" ગયુ હતુ, છતાં તે વખતે તે જેવી તેવી સ્થિતિમાં પણ વિદ્યમાન જરૂર હતી. વિરાટીરાય જા સાલમાં લખ્યુ છે કે વિ.સ. ૧૮૭૯ માં કૌલ ટાંડ સાહેબ અહીં આવ્યા હતા. તેમણે ટ્રાવેલ ઇન વેસ્ટન ઇન્ડીયા નામના પાત!ન પુસ્તકમાં અહીંના તે વખત સુધી ખેંચેલાં ઘેડાંક મંદિર વગેરેનાં ફોટા પાપ્યા છે એનાથી તેની કારીગરી અને સુંદરતા વગેરેનુ અનુમાન થઇ શકે છે. વિ. સ, ૧૮૮૧ માં સર ચાસ ાલ્વિલ સાહેબ પોતાના મિત્ર સાથે અહીં આવ્યા હતા. તે વખતે ભારસપહાણનાં ૨૦ મદિરા ચેલાં હતાં. એની સુક્રુરતાની તેમણે પ્રશ ંસા કરી હતી. વિ. સ` ૧૯૩૬ ની આસપાસમાં રાજપુતાનામાળા રેલ્વે કંપનીના ટેકેદારા (ક'ટ્રાકટરાએ) અહીંના પત્થર ઉઠાવી લજી જવાના ઠેકા (ક’ટ્રાકટ ) લીધા ત્યારે તે અહીંના ઊભેલાં મદિરાને પણ તેાડી નાખીને તેના પત્થરા ઇ ગયા. તે વાતની જયારે રાજ્યને ખભર પડી ત્યારે રાજ્યે ઠેકેદારાને પત્થર લઇ જતા અટકાવ્યા. તેમણે એકઠા કરી રાખેલા આરસના પત્થરાના ઢગલા ચંદ્રાવતી અને માવલની વચ્ચે ઠેકાણે ઠેકાણે 4જી પણ પડયા છે. ત્યારે અહીં એક પણ મંદિર સારી સ્થિતિમાં નથી. આાવી રીતે આ પ્રાચીન નગરીને, ખેદજનક અંત ભાવ્યા. પ્રાચીન પ્રાકૃત ગ્રંથામાં ખા નગરીનું ચઢડાવલી તથા ચડડાઉલી તથા મંદ્રાવઇ, સંસ્કૃત ગ્રંથામાં ચદ્રાવતી વગેરે નામે લખેલાં મળે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com