SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ક B*mil : 'ii 1 al, માZવાય છે. ચંદ્રાવતી ખરેડીથી દક્ષિણ દિશામાં ચાર માઈલ અને સાંતપુરથી લગભગ અઢી માઈલ પર ચંદ્રાવતી નામનું નાનું ગામડું આવેલું છે. ત્યાં હાલમાં રબારી, રજપૂત, ખેડૂત વગેરેનાં ૪૦-૫૦ ખેરડાં છે. ગામની આસપાસ પડેલા ભગ્નાવશેષોના ઢગલે ઢગલા તે નગરીની પ્રાચીનતાની અને આબૂના પરમારેની રાજધાની હોવાથી તેની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. ગુજરાતના મહારાજાના મહામંત્રીઓ વિમલશાહ, અને વસ્તુપાળ અને તેજપાળના વખતમાં આ નગરીની જાહેજલાલી અપૂર્વ હતી. હજારે ૧, બદાર નેતા પરમારના पुरो चन्द्रावती तेषां राजधानीनिधिश्रियाम् ॥१५॥ - વિષિતજિપ, હરિક છો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy