________________
ભિન્નમાલ
ર૭૦ :
ન તીર્થના જ પ્રાચીન નગર છે. આ પ્રાચીન નગરીને ઈતિહાસ આપણને એમ સમજાવે છે કે ભિન્નમાલ પણ એક પ્રાચીન તીર્થપે છે.
સકલતીર્થસ્તામાં શ્રી સિદ્ધસેનસૂરિજી ભિન્નમાલને પણ તીર્થરૂપે વર્ણવે છે. જુઓ
"पल्लीसंडेरय नाणएसु कारिंट मिन्नमारले( ले )सु वंदे गुज्जरदेसे ગાહડાદ મેવાડે ” (પ્રાચીન પ્રશસ્તિસંગ્રહ) ભિન્નમાલગ૭–કુલને પણ ઉલ્લેખ મલે છે.
“સિમિતામાતા (બાલચંદ્રસૂરિવિરચિત ઉપદેશકદલીવૃત્તિ)
આ બધા પ્રાચીન ઉલ્લેખે એ જ સૂચવે છે કે ભિન્નમાલ બહુ જ મહત્ત્વનું અને એતિહાસિક દૃષ્ટિએ પણ ગૌરવવતું નગર હતું.
આ નગર ખાસ યાત્રા કરવા લાયક છે. ભિન્નમાલ મારવાડના જોધપુર રાજ્યના જસવનપ પરગણામાં આવેલું છે. ડીસા સુધી રેલવે છે, પછી ત્યાંથી ગાડાં, ઉંટ અને મોટર રીતે જવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com