SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પારોલી તી : ૨૫૮ : ૩. જૈન યુવક સલ. ૪. યંગમેન્સ જૈન સેાસાઇટીની શાખા પણ છે. ૫. શ્રી યÀાવિજયજી જૈન ગુરૂકુલની એક્સ-ચેમ્બર તેમજ ગુરૂકુલની શાખા મુંબઇમાં ખાલવાના પણ પ્રયત્ન ચાલુ છે. (આ સસ્થાની સ્થાપના સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજે ૧૯૬૮ માં કરેલી અને એની છેલ્લી કમિટી ૧૯૭૩ માં મુંબઈમાં સ્થાપી અને ત્યારથી ગુરૂકુલ નામ પ્રચલિત થયું.) [ન તીર્થાંમાં ૬. મહાવીર જૈન વિદ્યાલય ગેાવાળીયા ટેન્ક પર છે. હિન્દભરના જૈનેામાં ઉચ્ચ શિક્ષણ માટે આ સંસ્થાએ ભગીરથ પ્રયત્ન કર્યો છે. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ઉપદેશથી આ સંસ્થા સ્થપાયેલી છે. એની શાખા અમદાવાદ અને પુનામાં શરૂ થઈ છે. હમણાં મહિલા વિદ્યાલય પણ મુંબઇમાં ચલાવે છે ૭. સિષક્ષેત્ર જૈન બાળાશ્રમની એસિ. ૮. માંગરાળ જૈન કન્યાશાળા, શકુંતલા કાંતિલાલ ઇશ્વરલાલ જૈનગલર્સ હાઈસ્કૂલ. ૯. જૈન એજ્યુકેશન એŚ-ધાર્મિક શિક્ષણના પ્રચાર, પરીક્ષા આ િસંચા લન કરે છે અને તે જૈન કારન્સના હાથ નીચે ચાલે છે. ૧૦. જૈન સ્વયંસેવક મડળ, જે બહુ જ સુંદર સેવા કરે છે, અને જન સેવાસદન હમણાં સ્થાપ્યું છે. ૧૧. આખુ પન્નાલાલ પુનમચંદ જૈન હાઈસ્કૂલ. ૧૨. શેઠ મણીલાલ ગાકુલદાસ જૈન હાશ્કેલ. ૧૩. માત્માનંદ જૈન સભા, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે જૈન વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી સંસ્થા પણ મુંબઇમાં સારા પ્રમાણુમાં છે. આમાં કેટલીક જ્ઞાતિવાર છે અને કેટલીક દરેક જૈન વિદ્યાર્થીને સ્કેલશીપ આપે છે. આ ઉપરાંત મુંબઈમાં અનેક સ્થળે જોવા લાયક છે. પારાલી તી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ તીર્થં ગુજરાતના પ્રસિદ્ધ પંચમહાલ જીલ્લામાં આવ્યુ છે. તીર્થની નજીકમાં સુંદર વેજલપુર ગામ છે જ્યાં શત્રુંજય ઉપરના દાદાના મંદિરના ઘાટનુ સુંદર મંદિર છે. ધર્મશાળા છે. અહીંથી પારાલી તીર્થ ૬–૭ ગાઉ દૂર છે. વેજલપુર પાંચવાં માટે B, B, & C. I. વેતુ વડાદશથી ગેાષા સાઈન ઉપર www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy