________________
કાવી
વહુને મ્હેણું મારતાં કહ્યું. “ વહુજી ખરાખર માપસર; ઊંચું નીચું મદિર
: ૨૫૪ :
[જૈન તીર્થોના
તમને હોંશ હેાય તે પીયરથી દ્રવ્ય મગાવીને *બધાવજો, ”
સાસુના મ્હેણાથી વહુને ચટકો લાગ્યા. તેણીએ તરત જ પીયરથી દ્રવ્ય મંગાવ્યું. સં. ૧૯૫૦ માં મ ંદિરનું ખાતમુહૂર્ત કર્યું. પાંચ વર્ષે મંદિર પૂરૂ' થયું. મંદિરનું નામ રત્નતિલક રાખ્યું અને શ્રી વિજયસેનસૂરિજીના હાથે જ ૧૯૫૫ ના શ્રાવણ સુદિ ૯ ના દિવસે શ્રી ધર્મનાથ પ્રભુની અંજનશલાકા કરી પ્રભુજી ખિરા
જમાન કરાવ્યા.
તપગપતિ શ્રી સેન સૂરીસર તે પણ સમયે આવે રે સ ંવત્ સાલ પંચાવન વરસે અંજનિસલાક બનાવે ૨ શ્રાવણુ સુદી નવમીને દિવસે ધરમનાથ જગ રાજેર
કાવીના બન્ને જિનમદિરાના શિલાલેખા પ્રાચીન જૈન લેખ સ'ગ્રહ ભા. ખીજામાં:ન. ૪૫૧-૪૫૨ અને ૪૫૩-૪૫૪ માં પ્રકાશિત થઈ ગયેલ છે. તેમાં ઉપરની હકીક્ત નથી. તેમાં ઘેાડી વિશેષતા છે જે નીચે આપું છું.
વડનગરના ગાંધી દેપાલ શ્રી હીરવિજયસૂરિજીના ઉપદેશથી મિથ્યાત્વ ધર્મ ડી શ્રી જિનવરંદ્ર દેવના ધર્મના ઉપાસક બન્યા હતા. જીએ તે લેખની પંક્તિઓ " श्रीहीरसूरेरुपदेशलेशं निशम्य तत्वावगमेन सद्यः मिथ्यामति यः परिहाय पूर्व जिनद्रधर्मे दृढवासनाऽभूतम् " ॥ २३ ॥
આગળ તીના માટે પણ લખ્યુ છે કે
शत्रुंजयख्यातिमथेो दधानं कावीति तीर्थं जगति प्रसिद्धं काष्टकामृन्मय - मत्र चैत्यं दृष्ट्वा विशीर्णं मनसे तिदध्यौ ।”
“ શત્રુંજય તીર્થની સ્થાપના રૂપે પ્રસિદ્ધ એવા કાવી નામના તીના ચૈત્ય( મદિર )ને લાકડા અને ઈંટથી બનેલું જોઈ તે ખાદ્રુઆ ગાંધીએ એક વખતે વિચાર કર્યા કે–જો આ મંદિરને પાકુ બંધાવીને સત્તાના માટે મજબૂત બનાવવામાં આવે તે મહાન્ પુણ્યની સાથે મારી લક્ષ્મી પશુ સફળ થાય. આ વિચારથી પ્રેરાઇ તેણે સંવત ૧૬૪૯ માં આખું જિનમ ંદિર નવું તૈયાર કરાવ્યું: ”
ધર્માંનાથનું મ ંદિર અનાંવનાર માતુ ગાંધીના પુત્ર કુવરજી છે. ૧૯૫૪ માં શ્રાવણ વદિ ૯ ને શનિવારે શ્રી વિજયસેનસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઇ છે. કાવી ગામ મહી નદી જ્યાં આગળ ખંભાતની ખાડીમાં મળે · છે તેના મુખ આગળ ખંભાતના સામા કાંઠે આવેલું છે. આ તીર્થની વ્યવસ્થા જબુસરના સંઘ * ઊઁચા નીર્ચા સમઝી કરન્મ્યા માટે સિખર બનાવે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com