________________
ઇતિહાસ ]
: ૨૫૩ :
કાવી
આ ભવ્ય શહેર ઉપર અકસ્માત્ સમુદ્રનાં પાણી ફરી વળવાથી ગામ વસ્ત થઈ ગયું. મંદિર પણુ હુમણાં જ નવું મનાવરાવ્યુ છે. મૂર્તિઓ પ્રાચીન છે. ભરૂચના સત્ર વ્યવસ્થા રાખે છે વિશેષ જાણવાના જિજ્ઞાસુએ શ્રી જૈન સત્ય પ્રકાશ (માસિક) વર્ષ ૧, અંક ૧૦ની અંદર સુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીએ લખેલ ગંધાર અંધારા' ના લેખા વાંચવા.
કાવી
ગયારથી પંદર ગાઉ દૂર કાવી સ્થાન છે. ભરુચથી રેલ્વે પણ સીધી જાય છે. આ પણ પ્રાચીન નગરી છે. અહીં અત્યારે પ્રાચીન માવન જિનાલયનાં બે ભવ્ય જિનમંદિર છે, જેની પ્રતિષ્ઠા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિવર શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીએ કરી છે.
કાવીનાં મંદિરની સ્થાપનાનું સરસ વર્ણન સં. ૧૮૮૬ માં કવિવર શ્રી દીવિજયજીએ “ કાવી. તીર્થં વર્ણન ''માં આપ્યું છે જેના સાર નીચે મુજબ છે.
“ વડનગરના રહેવાસી નાગરજ્ઞાતિય અને ભદ્ર સિવાણાગાત્રીય ગાંધી દેપાલ ખંભાતમાં આવીને રહેવા લાગ્યા. વ્યાપાર કરતાં તેણે કેાટીદ્રવ્ય ઉપાર્જન કર્યું. ગાંધીને અલુએ ગાંધી નામે પુત્ર હતા અને તેને પુત્ર લાડકે ગાંધી થયે.. લાડકા ગાંધીને વડુએ અને ગંગાધર એ પુત્ર થયા. વહુઓને એ સ્ત્રીઓ હતી. પેાપટી અને હીરાંબાઈ, હીરોંખાઈને ત્રણ પુત્ર હતા કુંવરજી, ધ'દાસ અને સુવીર. કુંવરજીની સ્રોનું નામ હતું વીરાંબાઈ. મા કુટુ એ કાવીમાં એક ભવ્ય જિનમ ંદિર ખંધાવ્યુ અને તેની પ્રતિષ્ઠા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ શિષ્યરત્ન શ્રી વિજયસેનસૂરિજીએ કરી હતી, જેનું વન કાકાર નીચે પ્રમાણે આપે છે.
એક દિન સકલ કુટુમ્બ મન્નીને સુકૃત મનેરથ ભાવે રે; કાવી સેહેર અનેાપમ ભૂમી દેખી પ્રાસાદ બનાવે ૨૫ ૪ ।। તપગપતિ શ્રી સેનસૂરીસર બહુપરિકર ગણી સાથે રે; સ’પ્રતિ નૃપવારાની પ્રતિમા થાપે ઋષભ જગનાથરે. ૫ પા સંવત સેલને’ એગણપચાસે ઋષભ પ્રભુ મહારાજ રે; સુભ મુહુરત દિન તખત ખરાયા દીપવિજય કવિરાજ ૨ ॥ ૬ ॥
એક વખત હીરાંમાઈ અને વીરાંબાઇ સાસુ વહુ મંદિરજીનાં દર્શન કરવા આવેલાં તે વખતે વહુ ઊંચી અને મ ંદિરજીનુ દ્વાર નીચે હાવાને કારણે વહુએ ધીરે રહીને સાસુને કહ્યું “ ખાઈજી મંદિરનું શિખર તે ખડું ઊંચું બનાવ્યુ. પશુ ખારણું ખ઼હું નીચું કર્યું. ” વહેતુ આ વચન સાંભળીને સાસુને રીશ ચઢી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com