________________
ભરૂચ
: ૨૪૦ :
[ ન તીર્થનો આ તીર્થની ઉત્પત્તિ સંબંધી વિસ્તૃત માહિતિ સુદરસણા ચરિયું અને વિવિધ તીર્થકલ્પમાંથી અને પ્રભાવક ચરિત્રમાંથી મળે છે, લંબાણના ભયથી સંક્ષેપમાં જ ઉત્પત્તિ પરિચય આપે છે.
ભરૂચમાં જન મુનિઓના વિહાર સંબંધી બહતક૫ ભાગ્યચણિ વિગેરે પ્રાચીન ગ્રન્થામાં ઉલ્લેખ મળી આવે છે. અશ્વાવબેધ અને સમલિકાવિહાર તીર્થને પ્રાચીન તીર્થ પટ આબુનાં વિમલવસહી જિનમંદિરમાં અને કુંભારીયાજીને જૈન મંદિરમાં અત્યારે પણ હુબહુ વિદ્યમાન છે. માત્ર મુસલમાની જમાનામાં જ આ તીર્થ નષ્ટપ્રાય થયું છે.
ભરૂચને જૈન સાહિત્યમાં ભૂગુચ્છ તરીકે ઉલલેખેલ છે અને વીસમા તીર્થ કર શ્રી મુનિસુવ્રતસ્વામીના સમય જેટલું આ નગર પ્રાચીન છે એમાં તે સંદેહ જ નથી. આ સિવાય પ્રભાવક ચરિત્રમાં નીચેના પણ ઉલેખો મલે છે. ૧ કાલિકાચાર્યના ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્ર ભંગુકચ્છના રાજા હતા.
“રૂવારિતપુર હાદા નિગમ
भृगुकच्छनृपस्तत्र बलमित्रोऽभिधानतः" આ. શ્રી કાલિકાચાર્ય જ્યારે ભૂગુકચ્છ પધાર્યા ત્યારે ઉત્સવ બહુ જ સારે થયે હતું, રાજા પોતે સામે આવ્યું હતું. સૂરિજીએ રાજાને પ્રતિબોધ આપવા સાથે જ શકુનિકાવિહાર તીર્થનું માહાસ્ય સંભળાવ્યું હતું.
ભરૂચમાં કાલિકાચાર્યજી ચાતુર્માસ હતા ત્યારે મિથ્યાત્વીને વાતમાં જીત્યા હતા તેથી તેઓએ તેમને ઉપદ્રવ કર્યા હતાં. રાજા કાનનો કાચો અને સરલ હો, બીજા ઉપસર્ગોથી તે સૂરિજી ન ડગ્યા પરંતુ જ્યારે મંત્રીએ કહ્યું કે સૂરિજી તે દેવ સમાન પૂજ્ય છે માટે જ્યાં એમનાં પગલાં પડયાં હોય ત્યાં આપણાથી પગ કેમ મુકાય? એમના ચરણ તે પૂજવા યોગ્ય છે. બીજું તેમને ઉત્તમ આહારથી સત્કારવા જોઈએ માટે નગરમાં ડીંડીનાદ વગડાવો કે ગામલેકે તેમને ઉત્તમ આહાર આપે.
" नगरे डिण्डमो वाद्यः सर्वत्रस्वामिपूजताः।।
प्रतिलाभ्या वराहरैर्गुरखो.राजशासनात् ॥" ભીંતમાં ત્રણુ આરસના મહેરાબ છે. ત્યાં અત્યારે તે ( અરેબીક ભાષામાં ) વાસુદીન તઘલખને લેખ છે. આવું જ પાલનપુર, ખંભાત, અને જોનપુરની મોટી મરજીદ પણ જન મંદિરનું પરાવર્તન છે એમ સ્પષ્ટ દેખાય છે. ખરેખર શ્રી મુનિસુવ્રતરવામીનું ધાવબેધ તીર્થ અને શકુનિકાવિહાર ગુજરાતના મહામાત્ય ઉદા મહેતાના પુત્ર અબ મંત્રીશ્વરે પત્થરને બંધાવેલ, સોલંકી રાજાધિરાજ પરમાતે પાસા કુમારપાલ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પ્રતિ અને ધ્વજ ફરકાવેલો કનિકા વિહાર મજીદમાં પરિવર્તન પામ્યો છે. હાલની મા વિષમતા છે !!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com