________________
: ૨૩૮ :
[ જૈન તીર્થાના
હેમચંદ્રસૂરીશ્વરજીએ કર્યું હતું. જીએ આચાર્યશ્રી જિનપ્રભસૂરિજી તે પ્રસ ંગને આ પ્રમાણે ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે.
શય
अंबडस् पासा सिहरे नच्चतस्स उवसग्गो कओ । सोभ निवारीओ विज्जाबलेण सिरिहेमचंदसूरीहि || અશ્વાવષેધનું અને શકુનિકાવિહારનું સ્થાન અત્યારે તે વિચ્છેદ છે. ભરૂચમાં મુસલમાની જમાનામાં આપણા જિનાલયેાને મસ્જીદના રૂપમાં ફેરવી નખવામાં આવ્યા હતા. ખારીક તપાસ કરતાં અસલમાં આ મસ્જીદા નહિ કિન્તુ જૈન મંદિર હતાં. તેનાં સ્પષ્ટ ચિન્હ અદ્યાધિ વિદ્યમાન છે. કહેવાય છે કે આંખડે જે ભવ્ય મ ંદિર બંધાવ્યું હતું. તે મુસલમાનાએ તેાડી મસ્જીદ બનાવેલ છે.*
* અજૈન સાહિત્યમાં પણ ભૃગુકચ્છની ઉત્પત્તિને ઇતિહાસ મળે છે. સ્કંદપુરાણમાં અને મૌદ્ધના દિવ્યાવદાનમાં બકચ્છની ઉત્પત્તિ આપી છે. તેમજ પુરાતત્વશાર્કાએ પણુ શોધ કરી નક્કી કર્યુ છે કે ઇ. સ. પૂર્વ' ૮૦૦ માં ભરૂચ વસ્તુ' છે. બૌહર ચૈાના આધારે તે ઈ. સ. પૂર્વ` ૧૦૦૦ માં ભરૂચ ભારતમાં વ્યાપારનું એક બંદર હતું. ભગવાન શ્રી પાર્શ્વનાથજી અને ભગવાન શ્રી મહાવીરના સમયમાં વાદેશ વિહારનું સ્થાન ગણાતું હતું. લાટની પ્રાચીન રાજધાની ભૃગુકચ્છ કહેવાય છે.
ભૃગુકચ્છમાં મહાજન પદ્દે યુગમાં ઠેઠ મગધ, ભારત મધ્યપ્રદેશથી વ્યાપારી કાદલા આવતા. નમદા નદીમાં મેટા મેટા વહાણા દૂર દૂરથી માવતાં. ઉત્તરાપથના ગાંધાર્થી જમીનભાગે', ઉજજૈન સુધી અને પશ્ચિમ ભારતના બંદર માહ, સૌરાષ્ટ્ર અને ભરૂચ સુધીના રાજમાર્ગે બધા વ્યવહાર ચાલતા. ભરૂચના બદરેથી દૂરદૂર વહાણા જત'. આ વહાણા તામ્રીપ, સિંહલદ્વીપ થઈ સુવણુંભૂમિ (ભરમા), રાતાસમુદ્ર, ઈજીપ્ત અને ઇરાનના અખાત, અને એખીલેાન સુધીને માપારી વ્યવહાર આયાત નિકાશ કરતા તે રાજપ્રતિનિધિઓ જતા. બૌદ્ધસાહિત્યમાં ઉલ્લેખ મલે છે કે—બૌદેના નિર્વાણ પૂર્વે પશુ ભૃગુકચ્છ અને સૌરાહુમાં બૌદ્ધધમ' ફેલાયે। હતા. અહીં બૌદ્ધભિક્ષુને આય' ખપુટાચાયે' વાદમાં હરાજ્ગ્યા હતા. ગુજરનરેશે।ના હાથમાં ભૃગુકચ્છ બહુ જ મુશ્કેલીથી આવ્યુ છે. સેાલકી કર્યું`દેવના મંત્રી– શ્વર ગ્રાંતુ મહેતા. અહીંના દંડનાયક નિમાયા હતા. પછી સિદ્ધરાજ જયસિંહના સમયમાં ત્રિભુવનપાલ, મુ.જાલ, કાક, અંખડ વગેરે નાયક થયાના ઉલ્લેખા મલે છે. અને કુમારજાલના સમયે તે ઉદ્દામન પુત્ર બાહરવાગ્ભટ અહીંના દંડનાયક હોવાના તેમજ અહીંના શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર, ઉદાયન ભત્રીની પ્રતિજ્ઞા પ્રમાણે તેમના પુત્રા માંબ અને ભાડ વગેરે કરાવે છે. અહીં સુંદર પત્થરનું મંદિર ખડે ભતાવ્યું છે. વિ. સ. ૧૨૨૧ (૧૨૨૨) શ્રી હેમચદ્રાચાયના હાથથી પ્રતિષ્ઠા થઇ, અને મહારાજા કુમારપાલે મારતી ઉતારી હતી. આ ભવ્ય મદિરને મુસલમાની જમાનામાં મસીદ બનાવવામાં આવેલ છે જે અત્યારે પણ બજારમાં વિદ્યમાન છે. વિ. સ. ૧૧૫૮ માં ક્રહારયણ।સ શ્રો દેવભદ્રસૂરિજીએ અહીં લખ્યા છે. વિ. સ’, ૧૧૬૫ માં સુવધુ' 'રથી હિત થયેલા, મુનિસુવ્રત અને વીરપ્રભુના મદિરાથી રમણીય, એવા ભરૂચમાં ગાત્રાત્તના મદિરમાં પાસનાહરિય બન્યાના ઉલ્લેખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com