SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ]. : ૨૩૫ : દભવતી ડિલેઈ) ચેકમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીની પાદુકા છે. સિદ્ધાચલજી અને સમતશિખરનો પટ્ટ પણ સુંદર છે. ) (૫) જૂન શાંતિનાથજીનું મંદિર-મૂળગભારામાં ૨૦મૂતિઓ છે. ડાબી બાજુના ગભારામાં મૂલનાયક સુમતિનાથજી છે. આમાં ૧૬ મૂર્તિઓ છે. જમણા ગભારામાં કુલ સત્તર મૂર્તિઓ છે. પશ્ચિમ તરફના ભાગમાં અગિયાર મૂર્તિ છે. Íતમાં કેતરેલા પટે પણ સુંદર છે. - () નવા શાંતિનાથજી-આ મંદિરમાં કુલ-૧૮ મૂર્તિઓ છે. અહીં પચતીથી પટે દર્શનીય છે. (9) ચંદ્રપ્રભુ જિનમંદિર-આ મંદિરમાં કુલ ૧૫ મૂર્તિઓ છે. ઉપાધ્યાયજી મહારાજનું સમાધિસ્થાન ગામથી દક્ષિણે ચાર ફલગ દૂર આ સમાધિસ્થાન આપ્યું છે. દક્ષિણ બાજુએ ઉપાધ્યાયજીના સમાધિરતૂપ સાથે બીજા સાત પ (કુલ ૮) છે. અહીં એક ધર્મશાળા પણ સારી છે. બીજા વિભાગમાં પણ ૮ દેરીઓ છે. અહીં એક સુંદર કૃ છે, જે બહુ ચમત્કારી છે. અહીં એક ભેજકને રેજ સવા રૂપિયે મલતો હતે. અહીંનું પાણું પણ સારું ને સ્વાદિષ્ટ છે. * આ દેરીઓમાં મુખ્ય શ્રી વિજયપ્રભસૂરિજીની ૧૭૭૫ ની સાલની પાદુકા છે. પછી ત્રણ દેરીઓ તે વિજ્યપ્રભસૂરિજીના શિષ્યની છે. મહેપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ અને તેમના શિષ્યની પાદુકાઓ છે. ઉપાધ્યાયની પાદકા સ્તૂપ સં. ૧૭૫ માં બનેલ છે. ત્યાંથી તે ઠેઠ ૧૯૯૫ સુધીમાં આ ૧૬ * રીઓ બની છે. ઉપાધ્યાયની પાદુકાપને લેખ નીચે આપું છું "संवत् १७४५ वर्षे शाके १६११ प्रवर्तमाने मार्गशीर्षमासे एकादशीतिथौ त. श्री श्रीहीरविजयसूरीश्वरशिष्य-पं० श्रीकल्याणविजयगणिशिष्य-पं. श्रीलामविजयजिगणिशिष्य-पं. श्रीजितविजयगणिशिष्य-सोदरसतीर्थ्य पं. श्रीनयविजयगणिशिष्य-ग. श्रीयशोविजयगणीनां पादुका कारापिता प्रतिष्ठितेयं તારામસેવ........વિગળિના પાન કહેવાય છે કે એમના સ્વર્ગવાસના દિવસે એમના પમાંથી ન્યાયને વિનિ પ્રગટે છે. - આ સોળ દેરીઓમાં એકમાં શ્રી બાષભદેવ પ્રભુની પાદુકાઓ છે. આ સ્થાનમાં કાતિકી અને ચૈત્રી પૂર્ણિમાએ શત્રુંજયને પટ બંધાય છે. તેમજ મૌન એકાદશીઉપાધ્યાયજીના સ્વર્ગતિને, તેમજ જેઠ શુદ ૯ વગેરે દિવસેએ પૂજા, ઉત્સવ, -- ભાવનાદિ થાય છે. ૧. અહીં ૧૨૧૧ માં વાંચનાચાર્ય ગુણાકરસૂરિએ ચતુર્વિશતિજિન અને વૃત્તિ લખાવી. તાર્યશ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy