________________
ઇતિહાસ ]
નાગફણી પાર્શ્વનાથ
ગામથો રા માઈલ દૂર પ્રાચીન રાજમહેલ વગેરે પણ દેખાય છે. અત્યારે અહી ચૌહાણુ રાજપુતે રાજ્ય કરે છે. દરબારશ્રીને અને આ જૈન પ્રજાને પણ શ્રી નેમિનાથ પ્રભુ ઉપર પૂરૂં શ્રા અને ભક્તિ છે.
અહીં આવવા માટે ડીસાથી મેટર રસ્તે અવાય છે. ડીસાથી ૫૦ માઈલ ભારેલ છે. થરાદ સુધી મેટર સર્વીસ છે. ત્યાંથો ૮ થી ૧૦ માઇલ દૂર ભારેલ છે. થરાદમાં પણ ૧૨ મદિરે છે જેમાં અનેક ભવ્ય પ્રાચીન પ્રતિમાઓ છે.
: 231:
અહીયો દશ ગાઉ દૂર સાચેર છે, જ્યાં પ્રાચીન ૪ જૈનમદિરા છે, આ તીર્થના ચમત્કાર સબ ંધી વિશેષ જાણવા ઇચ્છનાર જિજ્ઞાસુએ ભારેલ નેમિકથાકીતાન પુસ્તક વાંચવું.
ભારાલમાં નાની ધર્મશાળા છે. યાત્રિકાને બધી સગવડ મળે છે.
નાગફણી પાર્શ્વનાથ
આ તીર્થની સ્થાપન ચૌદમી સદીમાં થયેલી છે. આ તીર્થની ચારે તરફ મેવાડના ડુઇંગ ફેલાયેલા છે અને વચમાં આ તીર્થ આવ્યુ છે. ચૂડાવાડાથી પશ્ચિમમાં ‘આમલાઘાટ’ થી એક માઈલ નીચે ઉતર્યા પછી એ જ પહાડની નાળમાં એ ફ્લૅગ દૂર પહાડના ઢળાવમાં આ સુંદર પ્રાચીન તી` આવ્યું છે. અહીં એક પુરાણી ધર્મશાળા છે જેમાં પાંચ તે ઝરણાં વહે છે. એની નજીકમાં જ શિખરમષ્ય નાનું સુંદર જિનાલય છે. મંદિરજીમાં બે હાથની વિશાલ યક્ષરાજ શ્રી ધરણેદ્રની કણાવાળી શ્યામ મૂર્તિ છે અને તેના ઉપર છ ઈંચની સુદર મનાતુર પાર્શ્વનાથજીની પ્રાચીન મૂર્તિ છે.
મંદિરજીની નીચેથી ત્રણ ઝરણાં જાય છે અને ત્રણેના પાણીના સંગમ થઈ કુંડમાં ગૌમુખીથી પડે છે. આ ઝરણાં દિવસ ને રાત વડે છે. એક ઇંચની ધારા પડે છે, પરંતુ ખૂત્રી એ છે કે કુંડ ઉપર ઊભા રહી શ્રી પાર્શ્વનાથજીનું નામ લેવાથી એ ઈંચની જાડી ધારા વહે છે. ગમે તેવા દુકાળમાં પણ પાણીની ધાર તે અખંડ વહે છે. બોજી કુંડમાં ગમે તેટલું પાણી પડે પણ કુંડ કદી પણ છલકાતા નથી. ચેામાસામાં પણ આમ જ મને છે.
મંદિરજીની ચારે ખાજી ઝાડી છે. સિંહું, વાઘ આદિના ભય પશુ રહે છે, છતાંયે તીના ચમત્કારથી કેાઇને હરકત આવતી નથી. અહીં કાઇ અન્ય દાઁની ચેગો, તપસ્વી, અવધૂત ધૂણી ધખાવીને રહી નથી શકતા. શાસનદેવ તેમને ભય પમાડી બેચાર દિવસમાં જ રવાના કરી દે છે.
અહી” આવવાના રસ્તે વિકટ છે. નાળ ઉપર ચઢતાં ઉતરતાં સાવધાનીથી એક જ મનુષ્ય ચઢી કે ઉતરી શકે છે. અહીં ગુરુદેવાચાયે લેવલ વીરમશાહને ચરણેારણેંદ્ર મંત્રની સાધના કરાવી હતી. ત્રીજે ક્ષીર્થરૂપ એષ્ઠાયક દેવે કહ્યું કેર ગામતાવાટ પર મંદિર બંધાવ અને તારી ઇચ્છા પૂર થશે". 7 અહ
ช
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com