________________
ઇતિહાસ ]
: ૨૨૯ મુસલમાની જમાનામાં આ તીર્થને જબરજસ્ત ધક્કો પહોંચ્યો છે. અલ્લાઉદ્દીન ખૂની મંદિરે તેડતો આ બાજુ આવતો હતો ત્યાં, મુહરી નગરના શ્રાવકને રાત્રે સવનું આવ્યું કે નગરનો વંસ થશે માટે મૂર્તિ ઉઠાવી . સવારમાં આ સ્વનાનુસાર મૂર્તિ ઉઠાવી ટીટેઈ ગામમાં લઈ ગયા. થોડા સમય પછી અલાઉદ્દીનની સેનાએ નગરને અને મંદિરને વંસ કર્યો.
વળી એ બીજે સમય આવતાં ટીટેઈથી પણ મૂર્તિ ઉઠાવીને શામળાજીના પહાડમાં છુપાવવામાં આવ્યાં. છેલ્લે વીસમી સદીમાં સંવત ૧૯૨૮ માં એ મતિ ટીટેઈ લાવ્યા. અહીંના ઠાકરે દર્શન પણ હતા કરવા દેતા. દર્શન સમયે એક સોનામહોર આપવી પડતી હતી, પરંતુ સમય બદલાયે અને ટીટેઇના મંદિરમાં આ મૂર્તિ પધરાવી છે. હવે સારી રીતે દશન-પૂજન થાય છે. સફેદ વણની સુંદર લગભગ ગજ ઉપરની (૨૭ ઈચ છે) આ મૂર્તિ સાથે વીશવટે પણ લાક વામાં આવ્યું હતું. શામળાજીના ડુંગરમાં હજી પણ મંદિરોનાં વંસાવશે દેખાય છે. મુહરી નગરની આજુબાજુ પણ મંદિરનાં વંસાવશે દેખાય છે.
આ મૂર્તિ સુંદર દર્શનીય અને ભવ્ય છે. ટીટેઈ ડુંગર પાસે છે. ખાસ યાત્રા કરવા લાયક સ્થાન છે.
ભેરેલ (ભેરોલ) સાચોરથી ૧૦ ગાઉ દૂર અને થરાદથી ૧૦ માઈલ દૂર ભેરોલ ગામ આવ્યું છે. અહીં એક પ્રાચીન અને મહાચમત્કારી શ્રી નેમિનાથ પ્રભુજીની પ્રતિમાજી છે. આ પ્રતિમાજી વિ. સં. ૧૯૫૬ માં ભૂલથી દોઢ માઇલ દૂર ગણેશપુર ગામ છે, તેની વચ્ચેના વાયાકેફ ખેતર અને દેવત ભેડા તળાવ આવેલ છે તેમાંથી વાયાકેરૂ ખેતર ખેડતાં એક ખેડૂતે ચમત્કારિક રીતે આ કૃતિ બેદી. સાથે બીજી પણ ત્રણ ચાર ખંડિત મૂતિઓ નીકળી હતી. આ સમાચાર શ્રાવકોને મળવાથી ત્યાં જઈ મૂર્તિના દર્શન કર્યા, પરંતુ મૂર્તિ ખંડિત હોવાથી ધનાગેચર નામક તળાવમાં મૂતિઓ પધરાવી દીધી. પુનઃ ૧૯૬૨ માં ખૂબ વરસાદ થયે અને માટી જોવાઈ ગઈ એટલે ફરીથી મૂતિઓ દેખાઈ.
ભરેલ ઠાકોરસાહેબને આ સમાચાર મળ્યા. તેમણે પોતાના કામદાર કે જેઓ જૈન હતા, તેમને કહી મૂતિઓ જેનો પૂજવાની વ્યવસ્થા કરે નહિ તે સ્ટેટ સંભાળી લે તેમ જણાવ્યું. જેનાએ તે મૂતિઓ કઢાવી મંદિરમાં પધરાવી. સે વર્ષથી વધુ પ્રાચીન મૂતિઓ ઉપાંગથી ખંડિત હોય તે પણ પૂજાય છે. આમ કહેવાથી જેનેએ તે મૂતિને આદીશ્વર પ્રભુના મંદિરમાં પડખે બિરાજમાન કરી, પરંતુ અનેક જાતના ચમત્કાર દેખાવાથી આ મૂર્તિને મૂલનાયક તરીકે ૧૯ ૯૯ માં ફા. ૨, ૩-૪ના રોજ સ્થાપવામાં આવ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com