________________
મુહરીપાસ
[ જૈન તીર્થોન . રામસેનનું પ્રાચીન નામ રામન્ય છે. આ ગામ વાઘેલા રાજપુતેના તાબામાં છે.
અહીંના જૈન મંદિર ઉપર જનેતરને પણ ખૂબ માન, આદર, શ્રદ્ધા અને ભક્તિ છે. મંદિરના ચમત્કારોથી એમની શ્રદ્ધા અને ભક્તિ વધ્યાં છે. એ લેકેને વિશ્વાસ છે કે જેન મન્દિરાને પત્થર કે સળી પણ પોતાના અંગત કામ માટે વાપરી શકાય નહિં.
એક વાર જૈન મન્દિરને એક પત્થર એક ખેડુતે પિતાના વાપરવા માટે કાંધે ઉપાડી પિતાના ખેતરમાં કૂવા પાસે મૂક્યો. થયું એવું કે એ કૂવો એ રાત્રિના જ પડી ગયે. હવારમાં ખેડુતે આ જોયું એટલે એ પત્થર ઉપાડીને મન્દિર પાસે મૂકી આવ્યો.
આવી જ રીતે એક વાર એક ઠાકોર સાહેબે મંદિરની શિલા પોતાની બેઠકમાં મુકાવી. રાત્રિના જ ઠાકોર સાહેબને એવી પીડા-વ્યાધિ થઈ કે ઠાકોર સાહેબ મરવા પડ્યા. પછી હવારમાં જ એ શિલા ઉપડાવીને મદિરમાં મુકાવી. પછી ઠાકરશ્રીને ઠીક થયું. આવા તે અહીં ઘણાં જ પ્રસંગે-ચમત્કાર દેખાય છે.
પ્રસિદ્ધ તીર્થમાલાના રચયિતા શ્રી શીતવિજયજી પણ આ તીર્થને પરિચય આ પ્રમાણે આપે છે.
x
નયરમડાડ અનિ રામસેણ પાપ પણસિ દેવ દીઠિણ પર I આદિલ બંબ પીતલમય સાર હેમતણી પરિસેહી ઉદાર રામચંદ્રનું તીરથ એહ આજ અપૂરવ અવિચલ જેહ
કવિશ્રીની માન્યતાનુસાર રામચંદ્રજીના સમયનું આ પ્રાચીન તીર્થ છે અને પીતલમય શ્રી રાષભદેવની મૂર્તિ કે જે સુવર્ણસમ દેખાય છે. કદાચ પહેલાં જણાવ્યા પ્રમાણે લેખવાળા પરિકરની મૂર્તિ હોઈ શકે ખરી.
આવી રીતે ધાન્ય રનું આ પ્રાચીન તીર્થ છે. ખાસ યાત્રા કરવા લાયક છે..
અહીં યાત્રા કરવા માટે પાલનપુરથી ડોસા સુધી રેલવેમાં જઈ અને ત્યાંથી પગરસ્તે ઉંટ, ગાડાં કે ગાડી રસ્તે રામસેન જવાય છે. ડીસા રોડથી વાયવ્યમાં પણ દશ ગાઉ દૂર છે.
મુહરીપાસ (ટટ) કુરીવાર ટુરિઝર્ષ (જગચિંતામણી ચૈત્યવંદન) સુપ્રસિદ્ધ જગચિતામણીના ચિયવંદનમાં વર્ણવાયેલું આ મુહરી પાસ તીર્થ ડુંગરપુર સ્ટેટમાં આવેલું છે. ઈડરથી કેસરીયાજી જતાં આ સ્થાન આવે છે. આ સ્થાન પહેલાં મુહરી નગર તરીકે પ્રસિદ્ધ હતું, જે ગામ બાર ગાઉ લાંબું પહેલું હતું.
* રામસેન ઉપરથી રામસેનીયા ગઇ પણ નીકળે છે. જુઓ પાવલી સમુચ્ચય પૃ. ૨૩, પરિશિષ્ટ ૮૪ ગચ્છનાં નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com