________________
ધતિહાસ ] : ૨૨૭:
શમસન્મ तस्माच्च सर्वदेवः सिद्धान्तमहोदधिः सदागाहः । तस्माच शालिभद्रो भद्रनिधिगच्छगतबुद्धिः ॥५॥ . શ્રીશાન્તિમદ્રવ ઘાવતિજ્ઞા..પૂfમદ્રાવ્યા
ના...ક્તિ...............શુદ્ધિ ૨ . षयदिदि बिम्ब नाभिमूनोर्महात्मनः ।
लक्ष्याश्चञ्चलतां ज्ञात्वा जीवितव्यं विशेषतः ॥ ७ ॥ मंगलं महाश्रीः ॥ संवत् १०८५ चैत्रपौर्णमास्याम् । ટૂંક ભાવ–આ પરિકર એમ સૂચવે છે કે શ્રી ભગવાન મહાવીરદેવની પટ્ટપરંપરામાં વજશાખામાં ચંદ્રકુલ થયું તેમાં થી રા૫૮ ગચ્છમાં અનેક સુપ્રસિષ આચાર્યો થયા તેમાં શ્રી શાન્તિભદ્રસૂરિજી થયા છે, તેમાં સિદ્ધાંતમહેતાધિ શ્રી શાલિભદ્રસૂરિજી થયા, તેમના શ્રી શાન્તિભદ્રસૂરિજી, તેમના પૂર્ણભદ્રસૂરિ થયા. તેમણે ૧૦૮૪ માં ચિત્રો પૂર્ણિમાએ શ્રી ઋષભદેવ પ્રભુના બિંબની સ્થાપના કરાવી આ બિંબ લવમીની અસ્થિરતા જાણી રાજા રઘુસેને ગુરૂપદેશથી બનાવ્યું છે.
અગિયારમી સદીમાં રામસિન્યમાં રઘુસેન રાજા હશે. અનેક પ્રભાવિક આચાર્ય દેવો અહીં પધારતા અને તેમનાં ઉપદેશથી અનેક શુભ ધર્મકાર્યો થતાં હશે એમ લેખ સૂચવે છે.
ગુર્નાવલિકાર આ. મુનિસુંદરસૂરિજી મહારાજે ૧૦૧૦ માં શ્રી સર્વદેવસૂરિ એ શ્રી કષદેવ પ્રભુના ચૈત્યમાં શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિ સ્થાપિત કર્યાનું જણાવ્યું છે તે ચિત્ય તે ઉપરના લેખથી પણ વધુ પ્રાચીન જ છે એમાં તે સંદેહ જ નથી.
એક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પંચતીથી મૂર્તિના પાછળના ભાગમાં નીચે મુજબ લેખ છે.
___ " संवत् १२८९ वर्षे वैशाख वदि १ गुरौ वा. राजसिंघस्तयोः सुतके लहण भ्रातुर्वाग्भटप्रभृतैः कारिताः, प्रतिष्ठिता पं. पूर्णकलशेन."
રામસેનમાં નદીના કિનારા પર એક પ્રાચીન મંદિર છે જેનો હમણાં સુંદર જીર્ણોદ્ધાર થયે છે. નીચે સુંદર મજબૂત ભોંયરું છે જેમાં સફેદ અને ત્રણ ત્રણ ફુટ મોટી શ્રી ઋષભદેવ ભગવાન આદિ જિનપ્રતિમાઓ છે. ત્રણ કાઉસગીયા છે. અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ બિરાજમાન છે.
અત્યારે પણ ગામબહારના ટીંબાઓમાંથી ખેદકામ કરતાં પ્રાચીન મૂર્તિઓ, ઇમારતે, ખંડિયેરે, મન્દિરના પત્થરે, કુઆ, વાવ અને સિક્કાઓ વગેરે નીકળે છે તે જોવા ગ્ય છે. એ જોતાં આ નગરની પ્રાચીનતા, ભવ્યતા, વિશાલતા અને મનહરતાનાં દર્શન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com