________________
ઇતિહાસ ]
: ૧૨૫ :
રામમન્ય
મારી તા એ મહાનુભાવે ને એ જ ભલામણુ છે. લગાર દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી જાગૃત થાઓ. વીતરાગદેવના અનુયાયોએને, શ્રી વીતરાગધર્મના ઉપાસકને અને વીતરાગદેવના પૂજકને આવા નકામા કલેશે, ઝગડા, વેર, વિરોધ, ઈર્ષ્યા થેભા નથી દેતા. આમાં કાંઇ જ લાભ નથી. સ્વામીભાઇએમાં આપસમાં પ્રેમ-સ્નેહ અને શકિત જ ઘટે.
થરા
ઉણુથી ચાર ગાઉ દૂર છે. વિશાલ સુંદર જિનમદિર છે. શ્રાવકાનાં ઘર પશુ સારી સંખ્યામાં છે. ભાવિક, ધશ્રધ્ધાયુકત અને જૈનત્વના સ ંસ્કારથી Àાભતા છે. અહીં પણ વર્ષોજૂને કલેશ-કુમુપ તેા હતેા જ પરંતુ આ વર્ષે જ પૂ. આ. શ્રી વિજયભકિતસૂરિજીના સદુપદેશથો એ કલેશ મટયેા-સપ થયે; અને શ્રી શ ંખેશ્વરજીનેા સંઘ પણ નીકળ્યેા. અહીં હસ્તલિખિત પુસ્તકને ભડાર સારા હતા પરંતુ શ્રાવકાની ઉપેક્ષાવૃત્તિથી વેરણછેરણ થઇ ગયા છે તેાયે થાડો હસ્તલિખિત પ્રતા રહી છે. ખરી. નાની સરખી લાયબ્રેરી છે. પાઠશાળા સારી ચાલે છે. માકીનાં ગામા નાનાં છે. એટલે તે સંબધી નથો લખતા. આકાટીમાં જિનમંદિર કે ઉપાશ્રય નથો. બાકી બધે છે.
રામસૈન્ય.
ભીલડીયાજી તીર્થંથી ઉત્તર દિશામાં ખાર ગાઉ અને ડોસા કેમ્પથો વાયવ્યમાં દશ ગાઉ દૂર રામસૈન્ય તીર્થ આવેલુ છે. રામસૈન્યની પ્રાચીનતા માટે જીવાવણીમાં એક ઉલ્લેખ નીચે પ્રમાણે મલે છે—
नृपाद्द्दशाग्रे शरदां सहस्रे यो रामसेनाह्वपुरे चकार नाभेयचैत्येऽष्टमतीर्थराज बिम्बप्रतिष्ठां विधिवत्सदः ॥
વિક્રમ સંવત ૧૦૧૦ માં રામસેન નગરમાં શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યમાં શ્રી સર્વદેવસૂરિજીએ+ આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિની વિધિપૂર્વક
પ્રતિષ્ઠા કરાવી હતી,
* મા પ્રદેશનાં થા, કાઢેર, ભાભેર વગેરે સારા ગામે છે. ત્યાં સુંદર જિનમાંાિ, દર્શનીય પ્રાચીન જિનમૂતિઓ અને પ્રાચીન સ્થાના છે.
+ આ. શ્રી સ`દેવસૂરિજી ભગવાન શ્રી મહાવીરરવામીની પટ્ટપર પરામાં ૩૮ મા આચાય છે. તે વડગચ્છસ્થાપક મા. શ્રી ઉદ્યોતનસૂરિજીના શિષ્ય છે. શ્રી ઉદ્યોતનસૂરિજીયો ટેલી!મની સીમમાં વડના ઝાડ નીચે શુભ મુદ્દે ૮ ખ્યિાને વિ. સ, ૯૯૪ માં, વીર સંવત ૧૪૬૪ માં આચાય પદવી આપી હતી, તેમાં સદેવસૂરિજી હતા. શ્રી સદેવસૂરિએ ચંદાતીના રાજાના જમણુ! હાથકમાં મમત્રી કુષ્ઠ, જેમણે ચંદ્રાવતીમાં ભવ્ય મંદિર વાયુ હતું, તેમને ય આપી મહાન સમૂહને માગ કરાવી દીક્ષા આપી હતી.
સ
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com