________________
ભીલડીયાજી
: ૧૨ :
[ જૈન તીીના આ નગરના ભસ્મીભૂત થયાની વાત અમુક અંશે સાચી લાગે છે. અત્યારે પણ અહીં ત્રણચાર હાથ જમીન ખેાઘા પછી રાખ, કેાલસા અને ઈંટાના મળેલાં થર દેખાય છે.
૫. આ નગરીમાં ગધેસિંહ રાજા હતા. આ રાજા ઈંદ્ર નામના રાજાની રૂપવંતી કુમારિકા સાથે પરણ્યા હતા. રાજા દિવસે માનવી રહેતે। અને રાજકાજ કરતા હતા અને રાત્રે ગધેડાનું રૂપ કરતા હતા. આથી રાણી મુંઝાઇ ગઇ. રાણીએ આ વાત પેાતાની માતાને કહી. માતાએ કહ્યું કે જ્યારે રાજા ગધેડાનુ શરીર છેડી માનવી બની જાય ત્યારે તું એ ગધેડાના શરીરને બાળી મૂકજે એટલે ગધેડા થતા અટકશે. રાણીએ ગધેડાના શરીરને જ્યારે ખાળવા માંડયું ત્યારે રાજાના અંગે પણ આગ થવા લાગી તેથી ક્રોધના આવેશમાં તેણે આખી નગરી બાળી નાખી.
૬. સૂરા સાથે અને ઢોલીના એ પાળીયા હતા. સૂરો સાથેા રાજા હતેા રાજકુમાર હતા અને પરણવા જતાં રસ્તામાં લુંટાયેા છે અને મરાયા છે તેમાં એના ઢાઢી પણ મરાચે છે, જેના પાળીયા અન્યા.
૭. અહીં ઘણા જૂના પાળીયા ઉપર ૧૩૫૪-૧૩૫૫-૧૩૫૬ ના લેખા મળે છે. ૮. મંદિરમાં ઉપરના ભાગમાં બિરાજમાન મૂલનાયકજીની પાસેના શ્રી શાંતિનાથજીની પ્રતિમાજી કૂવા નજીક રસેાડાની ધર્મશાળા કરાવતાં પાયામાંથી નીકળેલ છે, જેના ઉપર પંદરમી સદીના લેખ છે.
૯. દેરાસરની પાછળ પશ્ચિમમાં રાજગઢી હતી. આ જગ્યાએ ખેાદતાં પુષ્કળ ઇંટો અને પત્થર નીકળે છે. તેમજ બંદુકોના થાક નીકળતા જેને અડતાં ભુક્કો થઈ જતા. આજે પણ આ સ્થાનને લેાકેા ગઢેડુ તરીકે ઓળખે છે.
૧૦. નવી ભીલડી-ભીલડીયાજી વસ્યા પહેલાં આપણા મદિરજીની ચારે તરફ ગાઢ જંગલ હતું, જેમાં શિકારી પશુ પક્ષીએ પણ રહેતાં. પૂજારી ભીલડીયાજી નજીકના ઘરના ગામમાં રહેતા હતા. એક વાર સાવધાનીથી આવી જઈ પૂજા—દીપક વગેરે કરી જતા.
૧૧. પાળીયા સૂરા સાલાના પાળીયાની નજીકનાં એક દેરાસર હતુ જેનેલેકે રાંક દેરાસર નામે એળખતા. અત્યારે ત્યાં કશું નથી, માત્ર ટી' છે. આ મ ંદિર કાઇએ જોયુ નથી પરંતુ અહીં મદિર હતું એવી વાત સાંભળી છે.
૧૨. દેરાસરની જગાના ટીંબાથી ઘેાડે દૂર સાઢ વીઘા જમીનનું માટું તળાવ હતુ. એને ભીમ તળાવ કહેતા કહે છે કે પાંડવા અહીં આવ્યા હતા ત્યારે ભીમે અહીં પાણી પીધુ હતુ અને તળાવ બધાણ્યું ત્યારથી ભીમતળાવ કહેવાયું,
૧૩ મદિરજીની નજીક આજીબાજુ ખેાદાવતાં ઈંટા, પત્થર અને ચુના નીકળે છે. ઈંટા ફૂટથી દોઢ ફૂટ લાંબી પહેળી અને વજનમાં આશરે પંદર શેરની હાય છે. પત્થરા તા ઘણા નીકળ્યા છે. લાકે લઈ જાય છે. કૂવાના થાળામાં, હવાડામાં અને કૂવા ઉપર તેમજ મકાનમાં પશુ લગાવ્યા છે. ડીસા, વડાવળ સુધી પત્થરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com