________________
ઇતિહાસ 1
: ૩૩૧ :
ભીલડીયાછ
ટૂંક સમયમાં જ નગરીના ભયકર રીતે વિધ્વંસ થયા. આગ વરસી અને નગર અળીને ખાખ થયું.
પધરાવી દીધી. થોડા વર્ષો પહેલાં રાધનપુરના મસાલીયા કુટુમ્બના એક મહાનુભાવને સ્વપ્ન આવ્યું કે દેવીની મૂર્તિ' દર છે એને બહાર કાઢે. પછી ત્રણુ કૅાશ જોડાવી પાણી બહાર કઢાવ્યું; દર ખેાદાળ્યુ. મૂર્તિ તા ન નીકળી પરંતુ પાણી પણ હવે નથી રહેતું. ખાલી કૂવા પડ્યો છે અને મસાલીયાના ગેાત્રદેવી અહીં મનાય છે.
રાધનપુરમાં સુદર ૨૫ જિનમદિરા છે, શ્રાવકાનાં ઘર પણ સેંકડા છે. ભાવિક એ અને ધર્મ શ્રદ્ધાળુ પણ છે, પરંતુ એની કીતિ અને નામના પ્રમાણે અત્યારે ક્રિયાભિચી રહી નથી. તેમજ એનું સગઠન આજે નથી. હાલની ઊગતી પ્રજામાં ધાર્મિકજ્ઞાન પ્રાપ્ત કરવાની ધગશ પણ નથી રહી. જિનમ`દિરા પરમદનીય અને માલાદા છે. તેમજ અહીં હસ્તલિખિત પુરત}ાના જુદા જુદા ભંડારા પશુ સારા છે.
૧ પૂ. આ. શ્રી વિજયવીરસૂરિજી મહારાજનું જ્ઞાનમ`દિર, ૨ પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાનુ જ્ઞાનમ`દિર ૩. શ્રી આદિનાથજીના
ધરને જ્ઞાનભ'ડાર કે જે અત્યારે સામરના ઉપાશ્રયમાં છે. ૪ અખી દેશીની પેળમાં યતિવયં શ્રી ભાવ-વિજયજીને જ્ઞાનભડાર. ૫ તમેલી શેરીને ન નભડાર.
આ ભંડારામાં એવાં કેટલાંક સારાં પુસ્તàા છે જે અદ્યાપ્તિ પ્રકાશિત નથી થયાં. કેટલાકનાં નામ જૈન ગ્રંથાવલીમાં પણ નથી. કાષ્ટ જ્ઞાનપ્રેમી મહાનુભાવ અહીં લાંબા સમય રહી જાતે જ નિરીક્ષણુ કરી રાધનપુર જૈન જ્ઞાનભંડારના પુતાનું લીફ્ટ' બહાર પાડે તા સારસ છે.
× આ. શ્રી મુનિસુંદરસૂરિજી પેાતાની ગુવલીમાં આ નગરના ભગ માટે નીચે પ્રમાણે નોંધ આપે છે
""
'श्रुतातिशायी पुरि भोमपल्यां वर्षासु चाद्येऽरिहि कार्तिकेऽसौ ।
अगात प्रतिक्रम्य विबुध्य भाषि, भंगं परैकादश सूर्यबुद्धम् ॥ " “શ્રુતજ્ઞાનના અતિશયવતા ( આ. સેામપ્રભસૂરિજી ) ભીમપલ્લી નગરીમાં ચાતુર્માં સમાં બારમા ભૂવનમાં રહેલા સૂર્યથી, નગરીના નાશને જાણી પહેલા કાતિક્રમાં જ ગૌમાસી પ્રતિકમી ચાલ્યા ગયા.
આ પ્રસંગ ૧૩૫૩ થી ૫૫ ની મધ્યનેા છે.
સામપ્રભસૂરિજીના દીક્ષાયમય ૧૩૨૧ છે, ૧૩૭૨ માં તે ખાસા થયા છે. અને ૧૩૭૩ માં તેમનુ સ્વગમન છે. ત્યારે ઉપરના પ્રસંગ આ પહેલાં જ બન્યાનું નિશ્ચિત થાય છે. એટલે ૧૩૫૩ થી ૧૩૫૫ના સંવત ઘટી શકે છે.
કેતુભુદ્દીન એકે સ. ૧૩૫૫ અને ૧૩૫૭ ૬ચ્ચે ગુજરાત ઉપર હુમલા કર્યો છે. ત્યાંથી વળતાં ભીલડીયા, રામસેન ને બીનમાલને તાડતા જાલેર ગમ્યા છે.
Y
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com