________________
ઈતિહાસ ]
: ૨૧૯ :
ભીલડીયાજી. દિક અને કલશેના અભિષેકનું સૂચન છે એ પણ આપણને આ જ વસ્તુને નિર્દેશ કરે છે.
ઉપરના ભાગમાં મૂલનાયકછ શ્રી મહાવીર પ્રભુજી છે, પરંતુ એમ કહેવાય છે કે મૂલનાયકજીના ડાબા પડખે બિરાજમાન શ્રી શાંતિનાથ પ્રભુજી મૂલનાયક હતા. આ પ્રતિમા બહારના ભાગમાંથી ખેદકામ કરતાં નીકળેલ છે. તેના ઉપર લેખ છે પણ ઘસાઈ ગયા છે. માત્ર સં. ૧૪૩૫ કે ૨૬ વંચાય છે; બાકી વંચાતું નથી પરંતુ એક ધાતુમૂતિને લેખ નીચે પ્રમાણે મળે છે.
सं. १२१५ वर्षे वैशाख सुदि ९ दिने श्रे. तिहणसर भार्या हांसीश्रेयोऽर्थ સમાનાન શ્રીચાંતિનાથવં રિd, રિષિ તિરછી સીवर्षमानसरिशिष्यैः श्रीरत्नाकरसरिमिः।
ભાવાર્થ – સં. ૧૨૧૫ માં વિશાખ શુદિ ૯ શ્રેષ્ઠી તિહણસરની પત્ની હાંસીના કેયને માટે રતમાનાએ શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષાપક શ્રી વર્ણમાનસૂરિશિષ્ય શ્રી રત્નાકરસૂરિજી મહારાજ છે. આ બન્ને શિલાલેખમાં આવેલા આચાર્ય મહારાજેને પરિચય હવે પછી આપવાનો ઈરાદો છે.
આ પ્રતિમાજી પણ પ્રાચીન અને ભવ્ય છે. જ્યારે અત્યારે મૂલનાયક તરીકે બિરાજમાન શ્રી વીરપ્રભુની પ્રતિમાજી વગેરે ત્રણ પ્રતિમાઓ પાલણપુરથી લાવવામાં આવેલ છે અને જીર્ણોદ્ધાર સમયે એમની પ્રતિષ્ઠા કરાવી છે. આ નૂતન પ્યાર અને પ્રતિષ્ઠા ૧૮૨ માં થયેલ છે જેને શિલાલેખ મંદિરની બહારના ભાગમાં પત્થરમાં ગુજરાતી ભાષામાં લખેલ છે.
પ્રદક્ષિણમાં ફરતી ૩૧ દેરીઓ છે. જેમાં એકમાં ચકેશ્વરી દેવી છે અને બાકીમાં જિનેશ્વર પ્રભુની નાની નાની મૂર્તિઓ બિરાજમાન છે."
આ સિવાય ૧૩૫૮ ના બે પ્રાચીન લેખે શ્રીભીલડીયાજીમાંથી મળેલા છે જે કીટે નામના ફેંચ વિદ્વાને લીધેલા છે. તે વડોદરા સ્ટેટની લાયબ્રેરીમાં એપીગ્રાફિક ઈન્ડિકામાં પ્રગટ થયેલા છે.
જીર્ણોદ્ધાર પહેલાં ઉપરના ભાગમાં મૂલનાયક શાંતિનાથજી હતા એમ આગળ જણાવાયું છે ત્યારે બન્ને બાજુ બીજી ખંડિત મૂર્તિઓ હતી, નવા જીર્ણોદ્ધાર વખતે તે મૂર્તિઓ પધરાવી દઈ પાલણપુરથી લાવેલ ત્રિગડું–ત્રણ
* ભીલડીયા પાર્શ્વનાથજીના મંદિરમાં ઉપરના ભાગમાં બે પાદુકાની જોડ છે જેમાં નીચે પ્રમાણે લેખ છે.
સંવત્ ૧૮૩૭ના વર્ષમાં પિસમાસે કૃષ્ણપક્ષે ત્રદશીતિથી ચંદ્રવાસરે છે ભટ્ટાર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી હીરવિજયસુરીશ્વરચરૂભ્યો નમો નમઃ | શ્રી શ્રી ૫ | શ્રી હેતવિજય ગ. પાકા છે કે પં, ને શ્રી મહીમાવિજયગણિ પાદુકા છે. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com