________________
લીલડીયાજી
: ૨૧૮ :.
[ જેન તીથીના હેમધય દંડકલસો નહિ કારિઉ પજ છણેસર સુગુરૂ પાસિ પય કવિ વિક્કમેવરિ સતેરહ ઈસત્તરૂત્તરે સેય વઈસાહ દસમી ઈસુહવાસ રે.
વિ. સં. ૧૩૧૭ ભીમપલીમાં વિધિભવન-અપરનામ મંડલીકવિહારમાં શ્રી વીર પ્રભુની પ્રતિમા શાહ ભુવનપાલે સ્થાપિત કરી, પ્રતિષ્ઠા જિનેશ્વરસૂરિજીએ કરાવી. આ પ્રતિમાજી દર્શન માત્રથી ભવદુઃખને નાશ કરે છે. (શ્રી જિનેશ્વરસરિજી તેરમી સદીના પ્રસિદ્ધ જૈનાચાર્ય છે. વિ. સં. ૧૨૪૫ માં મરુકટમાં જન્મ, જન્મ નામ અંબડ, સં. ૧૨૫૫ માં જિનપતિસૂરિજી પાસે ખેડામાં દીક્ષા, ૧૨૭૮ માં આચાર્ય પદ જાહેરમાં, સૂરિજીએ ૧૩૧૩ માં પાલણપુરમાં શ્રાવકધર્મપ્રકરણ રચ્યું હતું, તેમજ ચંદ્રપ્રભાચરિત્ર અને બીજાં પણ અનેક સ્તુતિતેત્રે બનાવ્યાં છે. વિ. સં. ૧૩૩૧ માં જાહેરમાં સ્વર્ગવાસ.) ઉપરના સંવત ૧૩૧૭ ના સ્થાને સતુત્તરે એ પાઠ પણ મળે છે એટલે ૧૩૦૭ માં પ્રતિષ્ઠા કરાવી એમ પણ સંભવે છે. - આ મહાવીર મંદિર પહેલાંનું અર્થાત્ ૧૩૧૭ પહેલાં પણ ભીમપલ્લીમાં શ્રી વીરપ્રભુનું મંદિર હતું. જુઓ–“એતિહાસિક જન કાવ્યસંગ્રહ” શાહરણકૃત શ્રી જિનપતિસૂરિકૃત ધવલ ગીતમ.
બાર અઢાર એ વીર છણાલયે ફાગણ વદિ દસમય પરે, વરીય સંજમસિરીય ભીમપલ્લીપુરે નન્દિવર ઠવિય જિણચંદસુરે. . ૭ છે”
સં. ૧૨૧૮ માં ભીમ પહલીમાં ભીલડીયાજીમાં) વિરમંદિરમાં ફાગણ વદિ ૧૦ છણચંદસૂરિજી પાસે દીક્ષા (જિનપતિસૂરિજીએ) લીધી. આ વસ્તુને જિનપતિસૂરિજીના ગીતમાં પણ ઉલ્લેખ છે. અર્થાત ૧૨૧૮ પહેલાં ભીલડીયાજીમાં શ્રી વીરમંદિર હતું.
ઉપર્યુક્ત શ્રી જિનપતિસૂરિજી ૧૨૭૭ અષાઢ શુદ દશમે પાલણપુરમાં સ્વર્ગ વાસ પામ્યા હતા અને તેમનો સ્તૂપ પણ પાલણપુરમાં બન્યું હતું, જેને ઉલ્લેખ ઉપર્યુક્ત અને પદ્ય ગીતમાં છે.
ઉપરના બન્ને પ્રમાણે એમ સિદ્ધ કરે છે કે ૧૨૧૮ પહેલાં પણ અહીં શ્રી વીરભુવન મંદિર હતું. પછી સં. ૧૩૧૭(૧૩૦૭)માં ભૂવનપાલ શાહે જીર્ણોદ્ધાર કરાવી વજાદંડાદિ ચઢાવ્યાં અને તેને જે ઉત્સવ ઉજવાયે તેનું રસિક કાવ્યમય વર્ણન મહાવીર રાસમાં જોવાય છે. પાછળ પૃ. ૨૧૬ માં આવેલા લેખમાં પણ વજાદંડા
૧૫૩૬ ના લેખમાં જprળમાન છે મીનાશ જ માગવશ્વરિપોinfજ કરિબાપુના વાઘા સ્ટાગ્રામવારતા.
આવી જ રીતે ૧૫૭૮ અને ૧૫૯૮ ના લેખમાં પણ શ્રી પૂર્ણિમા છે શ્રી ભીમપણીય નામ છે.
આ દષ્ટિએ બીલીયાની પ્રાચીનતા અને મહત્વતા સમજવા જેવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com