________________
ઈતિહાસ ]
વર્તમાન પરિસ્થિતિ
અત્યારે તે ગામ બહાર દૂરથી જૈન ધર્મશાળાનાં મકાના શિખરા દેખાય છે. નજીકમાં આવતાં જિનાલયની કૅરીએની ધ્વજા મીઠા રણુકા સંભળાય છે.
: ૨૧૫ :
ભીલડીયાથ
અને મદિનાં અને ઘટડીના
મોટા દરવાજામાં થઈ જૈન ધર્મશાળાના કમ્પાઉન્ડમાં જવાય છે. પાનસર જેવી વિશાલ ધર્મશાળા છે. દક્ષિણ વિભાગમાં એ માળ છે. મરજી પાસે પૂર્વ વિભાગમાં પશુ માળ છે. બાકી ચારે તરફ ધર્મશાળા છે. ધર્મશાળાના ચાક છેડી આગળ જતાં મંદિરના મેટા દરવાજો આવે છે. 'દર જતાં પ્રથમ જ ભોંયરામાં ઉતરવાનુ આવે છે. પગથિયાં ઉતરી અંદર જતાં સુંદર વિશાલ મૂલનાયકજી યદુકુલતિલક ખલબ્રહ્મચારી શ્રી નેમિનાથજી પ્રભુનાં દર્શન થાય છે. તીર્થં માહાત્મ્ય છે શ્રી પાર્શ્વનાથજીનુ જ્યારે મૂલનાયકજી છે શ્રી નેમિનાથજી. શ્રી પાર્શ્વનાથ ભગવાન તે। મૂલનાયકજની ડાબી બાજી ભારવટીયા નીચે બિરાજમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી ભાલડોયા પાર્શ્વનાથજીની પ્રતિમાજી નાના છે. સુદર પરિકર અને સસ ફણાથી વિભૂષિત છે. આખુ પરિકર અને મૂલનાયકજી શ્યામ પત્થરના છે અને સાથે જ કાતરેલ છે. જેમના નામથી તીર્થની વિખ્યાતિ છે તે મૂલનાયક્રજી કેમ નથી ? આ પ્રશ્ન બધાને વિચારમાં મૂકી દે છે.
ભીમપલ્લીમાં મંદિર સ્થાપિત થયાને સંવત્ વિ. સં. ૧૩૧૭ મળે છે. આ માટે પડિત લાલચંદ ભગવાનદાસ ભાઈ એ એક પ્રમાણ આપ્યું છે કે-વિ. સ. ૧૩૩ માં શ્રી જિનેશ્વરસૂરિએ પાલણપુરમાં શ્રાવકધમ પ્રકરણ રચ્યું હતુ. અને તેના ઉપર ૧૩૧૭ માં શ્રી લક્ષ્મીતીલક ઉપાધ્યાયે પંદર હજાર શ્લેાકપ્રમાણ ટીકા રચી હતી. તેની સમાપ્તિ કરતાં ટીકાકાર જણાવે છે કે આ વર્ષે ભીમપલ્લીનુ વીર મ ંદિર સિદ્ધ થયું. તે મૂળ ઉલ્લેખ આ પ્રમાણે છે.
" श्रीवीजापुरवासुपूज्य भवने हैमः सदण्डो घटे । यत्रारोप्यथ वीरचैत्यमसिघत् श्री भीमपल्ल्यां पुरि સમિનું વૈમવતરે સુનિશિ-પ્રેતઝુમાને વતુदश्यां माघसुदीह चाचिगनृपे जाबालिपुर्यां विभो । वीराईद-विधिचैत्य मंडनजिनाधीशां चतुर्विंशति सौंधेषु ध्वजदण्ड - कुम्भपटलीं हैमीं महिष्ठैर्महैः श्रीमत्सूरिजिनेश्वरा युगवराः प्रत्यष्टुरस्मिन् क्षणे टीकाऽलङ्कृतिरेषिकाऽपि समगात् पूर्तिप्रतिष्ठोत्सवम् ।। " (પ્રવકજી શ્રી કાંતિવિજયજી મહારાજના સંગ્રહની પ્રતિ, પ્રશસ્તિÀાક ૧૬-૧૭)
..
www.umaragyanbhandar.com