________________
ઈતિહાસ ]
: ૧૧૧ :
પેાશીના પાર્શ્વનાથજી’
ઇડરથી લગભગ છ ગાઉ દૂર શ્રી કેસરીયાજીના રસ્તે આ તીર્થ આવ્યુ છે. અહીં સુ ંદર વિશાલ ધર્મશાળા છે. અહીંનું પ્રાચીન મંદિર ખારમી સદીમાં—મહારાજા કુમારપાલના સમયમાં બન્યાનું કહેવાય છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની સાડા ત્રણ ફૂટ ઊંચી સુંદર જિનપ્રતિમા છે. પ્રતિમાજી સમ્પ્રતિ મહારાજાના સમયનાં છે. આ પ્રતિમાજી આજથી લગભગ બરસેા વર્ષ પૂર્વે કંથેરના ઝાડ નીચેથી નીકળી હતી. ત્યાં ભવ્ય ગગનચુમ્મી મદિર બન્યું. ત્યારપછી કુમારપાલના સમયમાં ફરીથી સુંદર મ ંદિર બન્યું. પછી પણ અવારનવાર ઝાંખાર થયા છે. અત્યારે પણ જી ખારનું કામ ચાલે છે.
6
પાશીના
મૂલ મન્દિરના એ પડખામાં એ સુદર શિખરબધ્ધ મંદિર છે, જેમાં શ્રી પાર્શ્વનાથજી વગેરે ૧૪ મૂર્તિએ છે, અને ધાતુમય ચાર સુદર પ્રતિમાઓ પણ છે. આવી જ રીતે સામેના ભાગમાં પણ એ શિખરબદ્ધ મંદિર છે, જેમાં શ્રી સ ંભવનાથજીનો અને શ્રી નેમિનાથજીની શ્યામવર્ણી મનહર મૂર્તિએ ક્રમશ: મૂલનાયકજી છે. આ સિવાય ખીજાં પણ સુંદર જિનબિ ંબે છે, તેમજ ધાતુમૂર્તિએ, પંચતીર્થી, ચાવીશ વટા વગેરેની મૂર્તિઓ છે જેના ઉપર સ. ૧૨૦૧ થી સત્તરમી સદીના ઉત્તરા સુધીના લેખા મળે છે. પ્રતિષ્ઠાકારકામાં શ્વેતાંબર તપાગચ્છીય શ્રી આણુદવિમલસૂરિ શ્રી વિજયસિંહસૂરિ, શ્રી લક્ષ્મીસાગરસૂરિ, શ્રી વિજયહીરસૂરિજી અને શ્રી વિજયદેવસૂરિજીનાં નામે વચાય છે.
તીની વ્યવસ્થા શ્વેતાંબર સઘ તરફથી શ્રી પેાશીના પાર્શ્વનાથજીની પેઢી કરે છે. શ્વેતાંબર જૈન સંધ તરફથી જીર્ણોદ્ધાર થાય છે. અત્યાર સુધીમાં ત્રીશ હજાર રૂપિયા ખર્ચાયા છે ને કાં ચાલુ છે.
સ. ૧૯૭૬ માં સરિસમ્રાટ્ આ. શ્રી વિજયનેમિસૂરિજીના નેતૃત્વમાં અમદાવાદ–નિવાસી શેઠ સારાભાઇ ડાહ્યાભાઇના કેશરીયાજીના સંલ નીકળ્યેા હતેા, તે સંઘ અહીં આવેલ અને સૂરિજીમહારાજનું આ તીર્થના ઉદ્ધાર માટે લક્ષ ખેંચાયુ. ત્યારપછી જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. અહીંના હવાપી સારાં ને નિરેગી છે અને અહીં બ્રાહ્મી ઘણી થાય છે. અત્યારે અહીંના તીની વ્યવસ્થા ઇડરના જૈન સઘની શેઠ આણુંદજી મંગળજીની પેઢી સભાળે છે. અહીં એક પણ શ્રાવકનુ ઘર અત્યારે નથી.
માટા પોશીનાજી
ખરેડી સ્ટેશનથી ૧૫ માઇલ દૂર એક ખીજું કે જે મેાટા પેાશીનાજી કહેવાય છે તેનું તી આવેલ છે. અહીં પણ સમ્પ્રતિ મહારાજાના સમયનું પ્રાચીન મંદિર છે, જે દર્શનીય છે. ધર્મશાળા છે. અહીં સુંદર ભવ્ય પાંચ મદિશ છે, જેના જીખાર અમદાવાદની શેઠ આણુજી કલ્યાણજીની પેઢી તથા ય ંગમેન્સ જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com