________________
ઇતિહાસ ] : ૧૯ :
તારંગા જો માળ સીમા..છે .... fifમ: નીરાવ પિમ દેવની ભાયા છમકલ્યાણ માટે . .
મૂળનાયકની બન્ને બાજુ જે જિનભૂતિઓ છે તેમાં નીચે પ્રમાણે લેખ ઉપલબ્ધ થાય છે.
ॐ संवत १३०४ द्वितीय ज्येष्ट सु० ९ सोमे सा० धणचंद्र सुत सा. वर्द्धमानतत्सुत सा० लोहदेव सा० थेहडसुत सा० भुवनचन्द्र पद्म चन्द्रप्रभृति कुटुम्बसमुदाय श्रेयोर्थ श्रीअजितनाथवि कारितं । प्रतिष्ठित वादी श्रीधर्मघोषरिपक्रमागतैः श्रीजिनचंद्रसूरिशिष्यैः भुवनचंद्रमूरिभिः ॥
ॐ ॥ सं. १३०५ अषाढ वदि ७शुक्रे सा० बर्द्धमान सुत सा० लोहदेव सा० आसधर सा० तथा थेहड सुत सा० भुवनचन्द्रपद्मचन्द्रैः समस्तकुटुम्बश्रेयोर्थ श्रीअजितनाथवित्रं (वि) कारितं । प्रतिष्ठितं वादींद्र श्रीधर्मधोषरि पट्टप्रतिष्ठित श्रीदेवेन्द्रररिपट्टक्रमायात श्रीजिनचन्द्रमरिशिष्यैः श्रीभुवनचन्द्रमूरिभिः।
આપણે ઉપર જોયું તેમ ભૂલનાયકજીનો લેખ ઘસાઈ ગયે છે છતાંએ એટલું તે સિદ્ધ થાય જ છે કે અત્યારે વિદ્યમાન શ્રી મૂલનાયકજી મહારાજ કુમારપાલના સમયના પ્રતિષ્ઠિત નથી તેમજ આપણે આજુબાજુની મૂતિના જે લેખ આપ્યા છે તે એના પરિકરમાં છે. બનને લેખે એક જ ધણીના છે. પહેલે લેખ વિ સં. ૧૩૦૪ ને જેઠ શુદિ ૯ ને સોમવાર ને છે. બીજે લેખ સં. ૧૩૦૫ અષાઢ વદિ ૭ ને શુક્રવારને છે. બીજા લેખમાં વાદી શ્રી ધર્મઘોષસૂરિના પટ્ટધર શ્રી દેવેન્દ્રસૂરિનું નામ વધારે છે. બાકી બન્ને લેખોની હકીકત લગભગ સરખી છે. બને લેખેને ભાવાર્થ આ પ્રમાણે છે. શાહ ધનચંદ્રના પુત્ર શાહ વદ્ધમાનના પત્રો શાહ લેહદેવ શાહ આસધર અને શાહ ચેહડ, તેમાં શાહ શેહડના પુત્ર શાહ ભુવનચંદ્ર અને પદ્મચન્દ્ર એ બન્નેએ પિતાના કુટુંબના સમુદાયના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની વાદીન્દ્ર શ્રી ધર્મઘેષસૂરિના પટ્ટધર શ્રી દેવેન્દ્રસૂરિ, તેમની પટ્ટપરંપરામાં થયેલા શ્રી જિનચન્દ્રસૂરિજીના શિષ્ય શ્રી ભુવનચન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
સત્તરમી સદીના શ્રી વિજયસેનસૂરિજીના જીર્ણોદ્ધાર માટે વિજય પ્રશસ્તિમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે.
क्रीडाऽऽश्रये जयश्रीणां श्रीमच्छत्रुञ्जये गिरौ । उत्तुङ्गशृङ्गे तारङ्गे श्रीविद्यानगरे पुनः ॥५९ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com