________________
તિહાસ ]
૧૮૩
(૨)
સ્ટેશનથી પાંચ ગાઉ દૂર મેત્રાણા છે. સ્ટેશન ઉપર વાહનની સગવડ મલે બી. બી. એન્ડ સી. અ ઇના મ્હેસાણા સ્ટેશનથી પાટણ જવાય છે અને પાટણથી એક નાની લાઈન કાર્ટાસી મૈત્રાણા રેડ સુધી જાય છે સ્ટેશનથી ગામ એક ગાઉ દૂર છે. સ્ટેશન ઉપર યત્રુઓને લેવા માટે મેત્રાણા તથ પેઢીનેા પટાવાળા તીરકામઠાં લઇ સામે આવે છે અને યાત્રુએને વાહન વગેરેની સગવડ કરી આપે છે તેમજ કાકેાસી ગામને પાદરે મેત્રાણે જવા માટેનુ રસ્તા ઉપર એક પશુ લગાવેલુ છે.
અમદાવાદ
મૂલનાયકજી શ્રી ઋષભદેવજી ભગવાન છે. પ્રતિમાજી સુંદર, મનેાહર અને પ્રભાવિક છે. સે। વર્ષ પહેલાં એક લુહારની કેાઢમાંથી એટલે કે સ. ૧૮૯૮ શ્રા. ૧. ૧૧ શ્રી ઋષભદેવજી, શ્રી શાંતિનાથજી, શ્રી પદ્મપ્રભુજી અને શ્રી કુંથુનાથજી એમ ચાર જિનેશ્વર પ્રભુનો પ્રતિમા નીકળી હતી. મૂલનાયકજી શ્રી ઋષભદેવજીની પ્રતિમા નાગર ગચ્છના શ્રાવાએ કરાવી છે. શ્રી કુંથુનાથજીની પ્રતિમા તપાગચ્છના આચાર્યની ૧૬૬૪ માં પ્રતિષ્ઠિત છે. મૂલ મદિરમાં બાર પાષાણુની, ધાતુની પર તથા ચાંદીની ૪ મળી કુલ ૩૧ પ્રતિમાએ છે.
ગભારાના પ્રવેશદ્વારમાં પેસતાં જમણી બાજી બારસાખ પાછળ એક ભે ચર્ છે, જેમાં અઢાર પગથિયા ઉતરીને જવાય છે. ભેાંયરામાં પ્રાચીન છ ખંડિત જિનમૂર્તિએ છે. આ સિવાય સં. ૧૭૪૨ ના આસનેા ચાવીશટા છે જેમાં ચેવીશ જિનેશ્વરની પ્રતિમાએ છે.
દેહરાસરજીના પાછળના ભાગમાં ત્રણ દેરીઓ આવેલી છે જેમાં શ્રી કુયુનાથજી, શ્રો શાંતિનાથજી તથા પાર્શ્વનાથજી ત્રણે દેરી ક્રમશઃ મૂલનાયકજીની છે. મામાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી સુંદર અને પ્રાચીન છે.
અહીં સુંદર એ ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે છે. ધમ'શાળામાં પેસતાં જમણી તરફ મેત્રાણા તીની પેઢી આવેલી છે. યાત્રાળુઓને વાસણ, ગેાદડા વગેરેની બધી સગવડ સારી છે. એક નાની પાંજરાયેળ ચાલે છે. એક નાની લ યબ્રેરી પણ છે જેમાં હસ્તલિખિત પુસ્તક પણ છે એમાં એક ૧૮૯૯ ની લખાયેલી પ્રતમાં આ તીર્થની ઉત્પત્તિના ઇતિહાસ આપેલ છે. ખીજાં તીર્થના પણ પરિચય એમાં છે. શાંતિનુ ધામ છે. એક વાર આ તીર્થ ભૂખ પ્રસિદ્ધ હતું. અત્યારે તીર્થના વહીવટ પાલણપુર મેતા પાટણુ તથા સિદ્ધપુરના સંઘની કમિટી કરે છે.
અમદાવાદ
યદ્યપિ અમદાવાદ કેઈ તીર્થસ્થાન નથી છતાં ચે અનેક જિનમદિર, જ્ઞાનભંડારા, ઉપાશ્રયા, જૈન પાઠશાળાઓ, જૈનસ્કુલ, દવાખાના અને જૈનેાની વધારે વસ્તીને લીધે આજે જૈન પુરી કહેવાય છે. વિ. સ. ૧૪૧૩ માં સાબરમતીને કિનારે બાદશાહ અહમદશાહે અમદાવાદ વસાવ્યુ. સુપ્રસિધ્ધ નગરશેઠ શાંતિદાસ હી’ જ ઉન્નતિ પામેલા અને આ જ પશુ તેમના કુટુ ખીએ તીર્થસેવા ધર્મસેવા
સ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com