________________
ઇતિહાસ ] ·
ઃ ૧se :
મોઢેરા
સ્વામીને, મેઢેરામાં શ્રી વીરજિનને, મથુરામાં સુપાર્શ્વનાથજી અને પાર્શ્વનાથજીને એ ઘડીમાં નમસ્કાર કરીને, સેારડમાં વિચરીને, ગેાપાલિગિરમાં જઈને જ આહાર કરે છે, અને આમરાજાએ જેમના ચરણ-કમલની સેવા કરી છે, તે અપ્પભટ્ટીસૂરિવરે વિક્રમ સંવત ૮૨૬ માં (મથુરામાં ) શ્રી વીરભગવાનની બંબ–પ્રતિમાની સ્થાપનાપ્રતિષ્ઠા કરી છે-હતી.’
આમાં આપેલ મઢેરા એ જ ગુજરાતનું આજનું પ્રસિષ્ઠ મઢેરા છે. માંઢેરાના ગામ બહાર ફ્લાઈંગ દૂર એક સુંદર જિનમંદિરનું ખડિયેર ઊભુ છે અને એની સામે જ વિશાલ કુંડ છે. આ મદિરની રચના——શ્રીજીવાભિગમસૂત્રમાં આવતા વિજય દેવતા જિનચૈત્યમાં જાય છે એવા જિનચૈત્ય પ્રમાણેની જ છે. આ વિશાલ મંદિર અત્યારે તા ભાંગ્યુ તૂટયુ છે પરંતુ એ જૈન મંદિર છે એવાં ચિહ્નો વિદ્યમાન છે. તેમજ કુ’ડમાં નાનીનાની દેરીએામાં ખડિત પદ્માસનસ્થ જૈનમૂર્તિએ છે. હમણાં કું ડનું સમાર કામ થતાં નીચેના ભાગમાંથી પ ંદરથી સેાળ જૈન તીર્થંકર ભગવતીની મૂર્તિ નીકળી હતી પરંતુ એ વિભાગના ઉપરીએ જૈના આ સ્મૃતિએ માંગશે એવા ડરથી એને જલ્દી જ નીચે ઢંકાવી દીધી--માટીથી એ ભાગ પુરાવી દીધા.
આ તરફ ચારે માજી મેાટા ટીંબા છે. આ જૂનું-પ્રાચીન મેઢેરા છે. અત્યારનુ માંઢેરા નવુ. વસ્યું હોય એમ જણાય છે. અહીંનુ ગામ બહારનું પ્રાચોન મંદિર એ વીરપ્રભુનૢ મદિર દ્ધશે. અ જે પશુ બ્રહ્મશાન્ત-યક્ષની ખંડિત મૂર્તિ છે, જે અહીં હનુમાનજી તરીકે પૂજાય છે, બપ્પભટ્ટસૂરિજી ગુરુજી, માઢગચ્છના આચાય અહીં વધુ વિચરતા અને ખૂદ અપભટ્ટીસૂરિજીતી દીક્ષા અને આચાર્ય પદવી પણ અહીં જ થઇ છે. તેમજ જિનપ્રભસૂરિજી પેાતાના વિવિધતીર્થંકલ્પમાં ૮૪ મહાતીર્થોમાં મે શીર:' લખી મઢેરાને મહાતીર્થ તરીકે સખાધે છે.
અપ્પભટ્ટીસૂરિજીના ગુરુભ્રાતા શ્રીનન્નસૂરિજી અહીં વધુ રહેતા અને તેમણે અહીં રહી નાટયશસ્ત્ર બનાવ્યું છે. માંઢેરા મેઢવાણીયાએાની ઉત્પત્તિનું સ્થાન છે. અહીં એમની કુલદેવીનું મંદિર છે. ઘણા માઢવણિકા જૈન હતા. મેઢગચ્છ પણ ચાલ્યા છે જેમાં સિદ્ધસેનસૂરિજી, શ્રી બપ્પભટ્ટીસૂરિજી, નન્નસૂરિજી જેવા પ્રભાવિક આચાયો થયા છે. મેઢ વિષ્ણુકાએ બંધાવેલાં જૈન મદિર અને મૂર્તિઓના શિલાલેખા ધંધૂકામાં, વઢવાણુ, દિવ, દેલવાડા આદિમાં મલે છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રાચ યંજી માઢ જ્ઞાતિનું જ અણુમેાલ રત્ન હતું. વસંતવિલાસ મહાકાવ્યના કત્તાં મહાકવિ અને વાગ્દેવીપ્રતિપન્નસૂનુ શ્રી ખાલચંદ્રસૂરિજી પણુ મેઢ બ્રહ્મણુ હતા. મહામત્રીશ્વર વસ્તુપાલની દ્વિતીય પત્ની પશુ મેઢ હતી અને પાટજીના પંચાસરા પાર્શ્વનાથજીના મંદિરમાં આશાક મંત્રીની સ. ૯૦૧ સાલની મુતિ છે, તે આશક પશુ મેઢજ્ઞાતિય હતા. આવી રીતે મેઢ જ્ઞાતિ અને મેાઢ ગચ્છમાંથી અનેક રત્ના પાકયા છે.
૧ પ્રભાવક ચરિત્રમાં લખ્યું છે કે પંચાલદેશના રાજા સુરપાલને પુત્ર ભદ્રષ્ટીતિ સિદ્ધસૈનસૂરિજીને અહીં મળ્યેા છે. અહીં તેની દીક્ષા થઇ છે અને આચાર્ય પદવી પણ અહીં જ થઇ છે,
Y
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com