SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Ëતિહાસ ] : ૧૭૭ : પાણ પર ચડી આવ્યા. કરણ બહાદુરીથી લડ્યો પણ બદશાહી સેના આગળ તેનું લશ્કર નાશ પામ્યું અને પેાતાને નાથી જવું પડ્યુ . તે રાજા જગલમાં રખડી રખડીને મૃત્યુ પામ્યા ને પાટલુન નાશ થયે. ગુજરાતને પરધીનતામાં નખાવનાર અને તેની જાહેાજલાલીને-સ્વતંત્રતાનેા નાશ કરનાર–૫ ટજીના નાશમાં કેઇ પણ નિમિત્ત કારણુ હોય તે તે આ માધવબ્રહ્મણુ જ હતા. ત્યારપછી ગુજરાતમાં મુસલમાની સૂબા રહેતા. તે પછી નવું પાટણ વસ્યું ને કાલાંતરે આજે પાટણ શ્રીમંત ગાયકવાડ સરકારનુ નામીચુ શહેર ગણાય છે. જેનેાની વસ્તી આજે પશુ સારી છે, દેરાસર સખ્યાગધ છે. મુખ્ય દેરાસર પંચાસરા પાર્શ્વનાથનું વનરાજનુ' બનાવેલુ છે. જૈનેાનો વસ્તી આજે પણ સારી છે. જૈનેનાં અષ્ટાપદજી તેમજ થાણુ પાર્શ્વનાથ, કાકાને પાડે કે કાપાનાથ, શામળીયા પાનાથ, મનમેાહન પાર્શ્વનાથ વગેરે અનેક દેવાલયે પાટણ શહેરમાં આવેલાં છે. શહેર પણ આખાદીવાળુ છે. અનેક પ્રકારે ચડતીપડતી પાટલુ ઉપર આવી ગઈ છતાં આજે તે પેાતાની શે।ભામાં ભવ્ય વધારા કરી રહ્યું છે. જેને માટે પાટણ ખાસ યાત્રા કરવા લાયક, ઐતિહાસિકને પુરાણુ શહેર છે. અહીં લગભગ ૧૧૯ દેરાસરા છે. પંચાસરા પાર્શ્વનાથનો પ્રતિમા સ પ્રતિ મહારાજની ભરાવેલી છે. અનેક પ્રાચીન પુસ્તક ભંડાર છે. તેમાં તાડપત્ર અને કાગળનો ખૂંતી સચિત્ર હસ્તલિખિત પ્રતા છે, જેનું સંશાધન ચાલુ છે, નવું પાટણ સ. ૧૪૨૫ માં ફરીને વસ્યું. પાટણુમાં સગરામ સે।ની મહાધનાઢય થઇ ગયા છે, જેમણે ગિરનારજી તીર્થ ઉપર સગરામ સેની૰ી ટુક ાધાવેલી છે. તેમણે શ્રી ભગવતી સૂત્ર સાંભળી છત્રોશ હજાર પ્રશ્ને જ્યાં ગેાયમ શબ્દ આવતા ત્યાં એકેક મહેર ચડાવી હતી તેમજ સેાનેરી શાહીથી કલ્પસૂત્રની પ્રતે લખાવી હતી જેમાંની હાલમાં ઘણી પ્રતે જોવામાં આવે છે. પાટણુંમાં પણ તેમણે દેરાસર બંધ વ્યુ` છે. શત્રુ જયાદ્ધારક સમરાથાહ પણ અહીં આવ્યા હતા. કલિકાલસ`જ્ઞ મહાસમ શ્રી હેમચંદ્રાચાર્ય, દેવચંદ્રસૂરિજી, વાદિશ્રી દેવસૂરિજી વગેરે સિદ્ધરાજ અને કુમારપાળ મહુારાજાના વખતમાં આ જ શહેરમાં અનેક વખત પધાર્યા હતા. અને કુમારપાલને પ્રતિષેધી પરમાતાપાસક, રાજિ અનાવ્યા હતા. તેમના અપાસરા જૂના પાટણમાં છે. ત્યાં રાજ ૫૦૦ લહીયા એસીને ગ્રંથ લખતા હતા. પુસ્તક લખવાની શાહીના કુંડ હાલ પણ નજરે પડે છે. અહીંયાં પુસ્તક ભડાર ઘણા સંભવે છે. ધર્મશાળાએ પણ કેટ્ટાવાળાની, અષ્ટાપદજીની ગેરે છે. અષ્ટાપદ કરતાં જાત્રાળુને કાટાવાળાની ધર્મશાળામાં ઠીક સગવડ રહે છે. જયશિખરને હરાવનાર ભુવડ રાજાએ પેાતાનો દીકરી માને દાયજામાં ગુજરાત આપ્યું હતું, પાછળથી તે મરીને વ્યંતર ધ્રુવી થઇ છે. તે ગુજરાતની અધિછત્રી તરીકે તે જ નામે હાલ પણ વિદ્યમાન છે. તે દેવીએ કુમારપાળને સ્વપ્નામાં આવી ગુજરાતના તાજ પહેરાયૈ હતા. વીરધવલને પણ સ્વપ્નામાં ગુજરાત અતુ હતું ને તે પ્રમાણે થયું હતું, હાલ તે માહણદેવીના નામે આળખાય છે. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy