________________
ઈતિહાસ ]
- ૧૭૩ :
ચારૂપ
સુવ્રતસ્વામીજીના શાસનમાં થયા છે. આ બધા કથનેમાંથી એક જ ફલિતાર્થ નીકલે છે કે ચારૂપ તીર્થ પ્રાચીન છે.
'
પ્રભાવક ચરિત્રમાં શ્રી વીરાચાય પ્રખધમાં ઉલ્લેખ છે કે સૂરિજી મહારાજ પાટણ પધારતાં પહેલાં ચારૂપ પધાર્યા હતા, જીએ તે વર્ણન.
“પછી ત્યાંથો સયમયાત્રા નિમિત્તે હળવે હળવે તેમણે વિહાર કર્યાં અને અણહિલપુરની પાસે ચારૂપ નામના ગામમાં તે પધાર્યાં. એવામાં શ્રી જયસિહં રાજાર તેમની સામે આવ્યા અને દેવે તે પશુ અપૂર્વ લાગે તે તેણે પ્રવેશ-મહત્સવ કર્યાં.” ( પ્રભાવક ચરિત્ર, વીરાચાય ચરિત્ર, પૃ. ૧૬૮-સસ્કૃત ) મહામ`ત્રીશ્વર વસ્તુપાલે ચારૂપમાં મંદિર ખંધાવ્યાને ઉલ્લેખ તેમના આણુના
શિલાલેખમાં મળે છે. જીએ.-
..
श्री महिलपुर स्याने चारोपे, ३ भीमादि-नःचविवं प्रासादं गूढमंडपं ૬ ષટત્તિવાહિત '; ભાવાર્થ-અણુહિલ્લપુર( પાટણ )ની સમીપમાં આવેલા ચારેપ (હાલનું ચારૂપ) નામના સ્થાનમાં આદિનાથનુ બિંબ, એક મંદિર અને છ ચઉકિયા ( વેદીએ )–સહિત ગૂઢમંડપ મનાવ્યા.
(પ્રા. જે. લે. સ', પૃ. ૯૨ અને ૧૨૩) બાદમાં માંડલગઢના પ્રસિદ્ધ ધર્માત્મા અને દાનવીર પેથડશાહે ચારૂપમાં એક શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર મદિર બ ંધાવ્યું હતું જેના ઉલ્લેખ સુકૃતસાગરમાં મળે છે. અને મુનિસુંદરસૂરિજી પેાતાના ગુર્વાવલી નામના ગ્રંથમાં પણ તેના ઉલ્લેખ કરે છે. જુએ, આ રહ્યો તે ઉલ્લેખ “ વચ્ચે મૂળટાજૂનો ત્તિનત્તિઃ ” ? ( ગુર્વાવલી રૃ. ૨૦) આવી જ રીતે ઉપદેશતરગીણીમાં કેટલાંક પ્રસિદ્ધ તીર્થોની ગજીતરીમાં ચારૂપનું નામ આવે છે, જુએ.-
श्रीजीरापल्लीफलवद्धिं कलिकुण्ड कुर्कुटेश्वर पावकाऽऽरा सण संखेश्वर चारूपरावणपार्श्ववीणादीश्वर चित्रकूटाबाट श्री पुरस्तम्भनपार्श्वराणपुरचतुर्मुखविहाराद्यनेकतीर्थानि यानि जगती तले वर्तमानानि " ( उपदेशतरंगीणी पृ. ६ )
૧. શ્રી વીરાચાય એક મહાપ્રભાવિક આચાય થયા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ રાજા જયસિંહ દેવ( સિદ્ધરાજ જયસિંહ )ના તેઓ પરમ મિત્ર હતા. રાજા તેમના પ્રતિ ધણું જ માન અને ભક્તિ રાખતા હતે. શ્રી વીરાચય' મહાવાદી અને પ્રખર વિદ્વાન હતા. તે વિક્રમની બારમી શતાબ્દિમાં થયા છે. વિશેષ પરિચય માટે જીએ પ્રભાવક ચરિત્ર.
૨. જયસિ' એ પ્રસિદ્ધ સિદ્ધરાજ જયસિદ્ધ છે. તે ૩. આ આદિનાથ ભગવાનની મૂર્તિ મૂળનાયક શ્રીશામળા પશુ ચારૂપમાં વિદ્યમાન જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખારમી શતાબ્દિમાં થયા છે. પાર્શ્વનાથજીની બાજુમાં હજી
www.umaragyanbhandar.com