________________
૭૧ :
ઈતિહાસ ].
: ૧૧ : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થપ્રભાવ
આ તીર્થને પ્રભાવ એક વાર બહુ જ પ્રસિદ્ધ હતે. જુઓ, વિવિધતીર્થકલ્પકાર શ્રી જિનપ્રભસૂરિજીના શબ્દોમાં
“gવા-ચંપs-દાવા–રેવા-સંમેગ-વિપરસેતુ જાણી-નાસા-પાિના િમુસિથે, ૧૨ . जत्ताइ पूअणेणं जं फलं हवइ जीवो।।
સં વાહિન હંસળમિત્તળ પાવા રુથ ૬૦ | " પાવાપુરી, અષ્ટાપદ, રેવતગિરિ, સમેતશિખર, વિમલાચલ, કાશી, નાસિક, રાજગૃહી, મિથિલા પ્રમુખ તીર્થોની યાત્રા-પૂજાથી જેટલું ફળ પામી શકે, તેટલું ફળ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિનાં દર્શન કરવાથી પામી શકે.”
તેમજ આ મૂર્તિનાં દર્શન, પૂજન, પુષ્પપૂજા, અષ્ટપ્રકારી પૂજા કરવાથી અગણિત પુણ્યફળ-લાભ પ્રાપ્ત થાય છે. અડસઠ તીર્થની યાત્રા કરવાથી જે ફળ મળે તેનાથી અનંતગણું ફળ આ તીર્થની યાત્રાથી થાય છે.
શ્રી નેમિનાથ પ્રભુ અનેક મુનિઓ સાથે અહીં સમવસર્યા છે. આ તીર્થની સેવા કરવાથી અનેક મુનિઓ મોક્ષે ગયા છે. આ મૂર્તિ શાશ્વત પ્રાય છે. ભજવર, ભર્ચ, સુરત, ઉદયપુર, સિરોહી વગેરે નગરમાં શ્રી શંખેશ્વર પાર્વનાથજીના ચમત્કાર–પ્રભાવ જાણ ઉપર્યુક્ત નગરમાં શ્રી શંખેશ્વરની નવીન મતિઓ સ્થાપવામાં આવી છે. શંખેશ્વરજી ન આવી શકનાર માટે પાટણમાં કેકા. પાર્વનાથનાં દર્શનથી પણ યાત્રા પૂર્ણ થઈ મનાતી.
રાણુ દુર્જનશલ્ય કે જેણે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું તેને કઢને રોગ મચ્યો હતે. નાગપુરના સુભટ શાહને આ તીર્થની સેવાથી અમિત ફલ મળ્યું હતું. એક વાર એ કુટુમ્બ સહિત યાત્રાએ આવતાં લુંટાયે હતો પણ બધું પાછું મળ્યું હતું. એના ગાંડામાં જ દેખાયું હતું. કવિવર ઉદયરત્ન અહીં સંવ સહિત આવતાં જે ઠાકરને ત્યાં આ મૂતિ હતાં તેના દરવાજા બંધ હતાઃ દર્શન નહોતા કરાવતા પા શખેશ્વરા સાર કર સેવક દેવકા એવડી વાર લાગે.” ભકિતપૂર્વક ગાતા હતા ત્યાં ધરણે આ પેટીના કમાડ ઉઘાડયાં. શ્રી સંઘને દર્શન થયાં. તે વખતે કવિવરે ઉલ્લાસથી ગાયું– “આજ મહારે મોતીડે મેહ વૃઠયા, પ્રભુ પાશ્વ શખેશ્વરે આપ તુઠયા
પાછળથી પુનઃ ગાયું– સે પાશ્વ શખેશ્વરો મન શુધે, નમો નાથ એકનિચે કરી એકબુધ
મહાકવિરાજ શ્રી વીરવિજ્યજી મહારાજને એક ઉપદ્રવ થયે હતું ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com