________________
શ્રી શખેશ્વરપાનાથજી
: ૧૭૦ :
અમદાવાદની વ્યવસ્થાપક કમેટીનું ઠેકાણું નીચે પ્રમાણે છે. શખેશ્વર તીથ' વહીવટ કમેટી, કે પરી, વીરચંદ સૌભાગ્યચંદની પેઢી શેઠ મનસુખભાઈની પેાળ મુ, અમદાવાદ.
યાત્રિકા મોટી રકમનું દાન તથા ફરિયાદ સૂચના વગેરે અહીં કરે. અન્તમાં નીચેને ભક્તિસ`પન્ન શ્લાક રજૂ કરી શ ંખેશ્વરજીને લગતું વન સમાપ્ત કરૂ છુ,
इत्थं स्वल्पधियाऽपि भक्तिजनित्साहान्मया संस्तुतः
श्रीशंखेश्वरपार्श्वनाथ ! नत सद्भक्तैकचिन्तामणे ! । सर्वोत्कृष्ट पदप्रदानर सिकं सर्वार्थसंसाधकं
तन्मे देहि निजाङ्घ्रिपद्मविमल श्रीहं सरत्नायितम् ॥ પૂરવણી—ત્ર
આપણે પૃ. ૧૫૫માં જોયું કે આ મૂર્તિ ગત ચાર્વીશીના નવમા તીર્થંકર શ્રી દામે દર જિનેશ્વરે અષાઢી શ્રાવકે પેાતાનું કલ્યાણ-મેક્ષ કયારે થશે એના જવાઅમાં પ્રભુએ જણાવ્યું કે-આગામી ચેાવીશીના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજી પ્રભુ તમારા ઉપકારી થશે. તેમના તમે આ ઘાષ નામના ગણુધર થઇને મેક્ષે જશે. આ સાંભળી તે ભવ્યાત્માએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનહર મૂર્તિ ખનાવી હતી. પરન્તુ આ વિષયમાં જે મતાન્તર મલે છે તે હું અહીં આપું છું.
૧ વર્તમાન ચેાવીશીના આઠમા તીર્થંકર શ્રો ચ'દ્રપ્રભસ્વામીના સમયમાં તે સમયના સૌધર્મેન્દ્રે આ મૂર્તિ બનાવી છે.
૨ ગઇ ચેાવીશીના સેાળમાં તીર્થંકર શ્રી નમિનાથ (નિમીશ્વર ) ભગવાનના નિર્વાણુ પછી ૨૨૨૨ વર્ષ વીત્યા પછી અષાઢી નામના શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ત્રણ ખિ’મ–મૂર્તિ બનાવરાવી જેમાંથી એક બિંબ ચારૂપ તીર્થમાં, બીજી ખબ શ્રી શખેશ્વર તો માં અને ત્રીજી ખંખ સ્ત ́ભન તીર્થમાં પધરાવ્યાં. આ ત્રણે તીથ અત્યારે વિદ્યમાન છે.
[જૈન તીર્થાંના
( ખ'ભાતના થભણાજીના
મંદિરમાં મૂલનાયકજીની ખાજી પરની
અત્યારે પ્રચલિત પ્રદેાષ અને ઐતિહાસિક સ્તુતિ, સ્તંત્ર, છંદાદિના આધારે તે ભષાઢી શ્રાવકે ગત ચેોવીશીના નવમા તીર્થંકર શ્રી દામેન્દર જિનેશ્વરના સમયે મા અતિ મનાવ્યાનું પ્રસિધ્ધ છે.
મૂર્તિના લેખને આધારે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com