SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૫૯ : શ્રી શખેશ્વરપાનાથજી આ મંદિરનું મુખ પશ્ચિમાભિમુખ હતું. ભમતીની દેરીએમાં ઉત્તર તરફ એ, દક્ષિણ તરફ્ એ અને પૂર્વ તરફની લાઇનમાં વચ્ચે એક એમ કુલ પાંચ મેટા ગભારા ( ભદ્રપ્રાસાદ ) તથા ૪૪ દેરીએ અનેલ હતી. આ સુંદર ભવ્ય મંદિર પૂરી એક સદી પણ ટકી ન શકયુ. મ'દિર બન્યા પછી માત્ર ૮૦ વર્ષ સુધી પેાતાનું અસ્તિત્વ ટકાવ્યું ત્યાં તે દિલ્હીની ગાદીએ ઔરંગઝેમ આવ્યા. તેના હુકમથી આ મિં રનેા ધ્વંસ કરવામાં આવ્યેા. શ્રીસૂલનાયકજી વગેરેની કેટલીક મૂર્તિઓ પહેલેથી ખસેડી તેને જમીનમાં ભડારી દીધી હતી. અને મચેલી મૂર્તિઓ ખંડિત પણ કરવામાં આવી. આ પ્રાચીન મદિરનાં ખડિયેરા અત્યારે વિદ્યમાન છે જે જોતાં એ મદિર ની ભવ્યતા અને સુંદરતા બતાવી આપે છે. અત્યારે એક કપાઉન્ડમાં આ મંદિર છે, જેની દેખરેખ શ્વેતાંખર જૈન કારખાનુ રાખે છે. ઉપર્યુક્ત દેરાસર તૂટયા પછી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂતિ કેટલાક સમય સુધી ભોંયરામાં રાખવામાં આવી હતી. મુસલમાની ફાજના ભય દૂર થયા પછી ભોંયરામાંથી બહાર લાવીને મુજપુર કે શ ંખેશ્વરના ઢાકારાએ કેટલાક વખત સુધી પેાતાના કબજામાં રાખી હશે, અને તેએ અમુક રકમ લીધા પછી જ યાત્રાળુઓને દર્શન કરાવતા હશે. ત્યારપછી શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર ( શ્રી વિજયસિંહસૂરિજી મહારાજના શિષ્ય ) શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી, શ્રી સધના આગેવાનેાના પ્રયાસથી યા તા કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીએ કરેલી સ્તુતિથી થયેલા ચમત્કાર અને ઉપદેશથી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ શ્રી સંઘને સેાંપાણી હોય તેમ જશુાય છે. ત્યારપછી ઘેાડાં વર્ષો પ્રભુજી એક મકાનમાં પરણા દાખલ રહ્યા છે. આ સિવાય બીજા પણ બે-ત્રણ ઉધ્ધાર થયાના છૂટક ઉલ્લેખો મળે છે. ૫. અત્યારે વિદ્યમાન ઉધ્ધાર તપાગચ્છાધિપતિ દાદા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પરંપરાના આચાર્ય શ્રી વિજયપ્રભસૂરીવરજીના ઉપદેશથી થયા છે. આ મંદિરમાં પ્રતિષ્ઠા તેમના જ પટ્ટધર આચાય શ્રી વિજયરત્નસૂરીશ્વરજીએ પ્રાયઃ ૧૭૬૦માં કરાવી છે. મૂળ મંદિર બન્યા પછી ચાડાં વર્ષોમાં સભા—મડપા, બાવનજાય છે, કારણ કે તેની બારશાખ ઉપર ક્રાઈમાં સ. ૧૬૬૮ તથા ક્રાઇમાં સ ૧૬૭૨ લખ્યું છે. X X X x સં. ૧૭૫૧ ની સાલમાં જૈન શ્વેતાંબરી હુબડ જ્ઞાતિના એક વાણિયા હતા. તેના બાપદાદાનુ કરાવેલુ' એક દેહરુ ખાલી હતું તે સુધરાવી ને તેમાં ઉક્ત મૂર્તિ પધરાવી પછી પાટણના સથે તે ઘણું" સુધાયુ તથા મંડપ, પ્રદક્ષિા વગેરે રાજ રાજ થતું ગયું', હાલ શંખેશ્વરની ઉપજ તથા ખર્ચની સભાળ રાધનપુરના શાહુકાર મશાલીયા રાખે છે.” ઉપર્યું કત જિનપ્રાસાદુ માનજી ગધારીયાએ જગદગુરુ શ્રીહીરવિજયસૂરીશ્વરજીના પટ્ટાલ’કાર શ્રીવિજમસેનસૂરિજીના ઉપદેશથી જ કરાવ્યા હશે એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy