________________
શ્રી શખેશ્વરપાનાથજી
: ૧૬૦ :
[ જૈન તીર્થમા
જિનાલયની ભમતીની દેરીએ, ગભારા, શૃંગારચાકીએ, બહારની આરડીએ, ધમ શાળાઓ, આખા કંપાઉન્ડ ક્રૂરતા વિશાળ કોટ વગેરે બધું ધીમે ધીમે શ્વેતાંબર જૈન સંઘની સ્હાયથી જ બન્યુ છે.
આ નવુ" દહેરાસર ક'પાઉન્ડ વચ્ચેના ભાગમાં આવેલુ સુંદર બેઠી ખાંધણીનુ પશુ વિશાલ અને મનેાહર છે અને તે મૂળ ગભારા, ગૂઢમંડપ, એ સભામડપે, મૂળ ગભારાની બન્ને બાજુએ એક એકશિખરબંધી ગભારા, ભમતીમાં બાવન જિનાલયની દેરીએ, શૃંગારચેાકીએ અને વિશાલ ચાક સહિત સુદર બનેલુ છે.
તેમાં સૌથી પ્રથમ મૂળ ગર્ભાગાર, પછી ગૂઢમંડપ, પછી ત્રણ ચાકીએ, પછી જૂના સભામંડપ, પછી નવા સભામ’ડપ, પછી છ ચાકીએ, ત્યારપછી મુખ્ય અને દરવાજા બહાર શંગાર ચોકીમાં ચાર ચાકીએ બનેલ છે. ભમતીમાં ત્રણે ભાજીની લાઇનમાં વચ્ચે એક એક ગભારા બનેલ છે. ભમતીમાં ત્રણે બાજુની લાઇનામાં વચ્ચે એક એક મોટા ગભારા સાથે ૫૫ મેાટી દેરીએ તથા દેરી એકાવન ખાવનની વચ્ચેના ખૂણામાં પાદુકાની દેરી ૧ અને દરવાજા પાસે ખુણામાં પદ્માવતી દેવીની નાનકડી દેરા ૧ મળીને કુલ ૫૭ દેરીઓ છે.
આ મંદિરમાં રાધનપુરનવાસી શ્રીયુત્ કમળશીભાઈ ગુલામચંદની દેખરેખ નીચે ગૂઢમંડપની દીવાલામાં સ. ૧૯૭૩-૭૪માં ઘણું જ મનહર ચિત્રામણું કામ થયું છે. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના દશે ભવના અને પાંચે કલ્યાણુકાના સુંદર ભાવા આળેખ્યાં છે. ચિત્રકામ નવાં ઢમનુ અને સુંદર છે. ઉપર કાચ મઢી દઇ ચિત્રાની રક્ષા માટે પણ પૂરતું ધ્યાન આપેલુ છે.
આ મંદિરમાં પચીશક શિલાલેખો મળ્યા છે જેમાંનાં કેટલાક મૂર્તિઓ ઉપર કાઉસ્સગ્ગીયા, પરકરની ગાદીએ, પટ્ટો,ધાતુ મૂર્તિ, પચતીથી વગેર પાદુકાઓ અને દિવાલામાં છે.
આમાં તેરમી અને ચૌદમી સદીના લેખો નીચે પ્રમાણે છે—
१-ॐ संवत १२१४ माघ सुदि १३ धवलकसुदेषाभ्यां वहुदेषिमातृश्रेयोर्थं ऋषभदेव बिंबं कारितमिति ( धातुमूतिः )
૨–૫ટ્ટઃ .............૨૮ વર્ષે માર્જીના શ્રીસોમપ્રમિિમઃ નિમાર્ણાટુન્ના માઇિતા.......ામ્યાં રાઝરેથ | રનામ્યાં માતુ......જ્યાળ मस्तु श्रीसंघस्य ॥
તેમજ ૧૩૨૬માં બ્રહ્માણુગચ્છના શ્રી બુધ્ધિસાગરસૂરિજીએ પ્રતિષ્ઠાપિત નેમિનાથજીનુ` મ`ખ છે, જે ચેાવીશ જિનપટ્ટ સહિત છે. આ જ સાલમાં અને આ જ આચાર્યદ્વારા પ્રતિષ્ઠાપિત શ્રી આદિનાથ જિનબિંબ પણુ છે.
૧૩૨૬ની એક શ્રી મહાવીર પ્રભુની મૂતિ છે.
એક પંદરમી સદી( સ. ૧૪૨૮ )ના પણ લેખ છે.
ધાતુમૂર્તિઓમાં પદર, સાળ અને સત્તરમી સદીના લેખો ઉપલબ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com