SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૫૭ : શ્રી શખેશ્વરપાનાથજી ચૌદમી શતાબ્દિને લેખ બ્રહ્માણુગચ્છના શ્રી બુધ્ધિસાગરસૂરિજીના છે. ખીન્ને લેખ પણ તેમના જ મળે છે. આ સિવાય મૂલનાયકજીની આજુબાજુના અને કાઉસ્સગીયા ઉપર પરિકર ઉપર સ. ૧૬૬૬ ને લેખ છે, જે આ પ્રમાણે છે सं. १६६६ वर्षे पो. व. ८ खौ शंखेश्वरपार्श्वनाथपरिकरः अहम्मदाबादवास्तव्य शा. जयतमाल भा. जीवादेसुत पुण्यपाल तेन स्वश्रेयसे कारितः प्रतिष्ठितश्च श्रीतपागच्छे भट्टारक - श्रीहीर विजय मूरीश्वरपट्टोदयाचलभासनभानुसमानभट्टारक श्री विजय सेन सूरीश्वरनिर्देशात् ततशिष्य श्रीविजयदेवसूरिभिः श्रीमती राजनगरे इति शु० સ. ૧૬૬૬ પાષ વિક્રે ૮ રિવવારે અમદાવાદનિવાસી શા. જયતમાલની ભાર્યા જીવાદેના પુત્ર પુછ્યપાલે પેાતાના યાણ માટે શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનુ પરિકર કરાવીને તેની, શ્રીતપાગચ્છનાયક ભટ્ટારક શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજની પાટરૂપી ઉત્તયાચલ પર્વતને પ્રકાશમાન કરવા માટે સૂર્ય સમાન ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેમના પટ્ટધર શિષ્ય વિજયદેવસૂરીશ્વરજી મહારાજ પાસે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવી. ઉપર્યુંક્ત લેખમાં એ પણ સૂચિત કર્યું છે કે શ્રી વિજયસેનસૂરિજીની આજ્ઞાથી શ્રી વિજયદેવસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠા કરાવી છે. આ સબધી વિજયપ્રશસ્તિમાં નીચે મુજબ ઉલ્લેખ મળે છે " पुरे राणपुरे प्रौढेऽप्यारासणपुरे पुनः । पत्तनादिषु नगरेष्वपि शंखेश्वरे पुरे श्रीसूरीन्द्रेापदेशेन संनिवेशेन संपदाम् । 11 &0 11 जाता जगज्जनाद्वारा जीर्णोद्धारा अनेकशः ॥ ६१ ॥ ટીકાકાર શ્રી શૈલેશ્વરે પુના ખુલાસેા લખતાં જણાવે છે કે— "पुनः शंखेश्वरग्रामे च श्रीपार्श्वनाथस्य मूलताऽपि नवीन शिखरबद्धप्रासादनिर्माणम्” શ્રી વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી શ ંખેશ્વર ગામમાં પાર્શ્વનાથ ભગવાનનું મદિર મૂળથી નવું કરાવ્યું. મંદિર પૂર્ણ થઇ ગયા પછી પ્રતિષ્ઠા માટે શ્રી વિજયદેવસૂરિજી મહારાજને પેતે મેાકળ્યા હાય એ બનવાજોગ છે. નવીન મદિરજીની સમાપ્તિ ૧૯૬૬ માં થઈ ગઈ હશે, કારણ કે સ. ૧૬૬૩ માં સાણુંદના સ`ઘ તરફથી એક દેરી અન્યાના લેખ મળે છે. શ્રી કૃષ્ણ મહારાજે 'ખપુરમાં મંદિર સ્થાપી શખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ ખિરાજમાન કરી પરન્તુ ત્યારપછી આ તીર્થના ઐતિહાસિક ઉલ્લેખ ઠેઠ વિક્રમની ખારમી સદીથી મળે છે, જે નીચેના અાખારાથી સમજાશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy