________________
પૂરવણી B સમધી થાડી વધુ માહિતી
ભદ્રેશ્વર
જૂની ભદ્રાવતીનાં જે અવશેષા અહીં જોવામાં આવે છે તે નીચે પ્રમાણે છે. જગડુશાહે અંધાવેલી જીડી વાવ, માણેશ્વર ચાખંડા મહાદેવનુ મંદિર, પૂલસર તળાવ, આશાપુરા માતનુ` મંદિર, લાલશાખા પીરના મેા, સેળ થાંભલાની મસ્જીદો, પંજપીરની સમાધિ અને ખીમલી મસ્જી-આવા અનેક હિન્દુ મુસ્લીમ
સ્મારકા-અવશેષ જોવામાં આવે છે. તેમાં કેટલાક ઉપર લેખા પણુ છે. દા. ત. આશાપુરા માતાના મંદિરના એક થાંભલા ઉપર સ. ૧૧૫૮ ના લેખ અને કેટલાક પાળીઆએ ઉપર સ’. ૧૩૧૯ ના લેખ છે. ચેાખડા મહાદેવના મંદિરની ડેલીના એક એટલાના ચણેલા પત્થરમાં સં. ૧૧૯૫ ના સિધ્ધરાજ જયસિંહના સમયના લેખ છે.
આ નગરી વિ. સં. ૮ થી ૧૦ સુધી તે પઢીયાર રાજપુતાના હાથમાં હતી. તે પછી વાઘેલાઓના હાથમાં આવી. તે પછી સામ જાડેજાઓના હાથમાં આ નગરી આવી. પઢીયાર રાજપુતાના જવા ખાદ આ નગરીનું ગૌરવ અને વૈભવ પણુ નષ્ટ થવા માંડયાં હતાં.
કિન્તુ વાસ્તવિક રીતે જોતાં જણાય છે કે-વિક્રમની ચૌદમી સદીના પૂર્વા સમય પત તે આ નગરીની પૂરી જાહેોજલાલી હતી અને ચૌદમી શતાબ્દીના ઉત્તરકાલમાં તેની પડતીની શરૂઆત થઇ હતી.
અત્યારનું વર્તમાન ભદ્રેશ્વર-ભદ્રાવતી મુદ્રા તાલુકાનું' ગામ ગણાય છે. ગામમાં ત્રણથી સાડાત્રણ હજાર માણસેાની વસ્તી છે. આ ગામની સ્થાપનાને ૪૦૦ વર્ષી શ્રૃતીત થઈ ગયાં છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com