________________
ઇતિહાસ ]
: ૧૪૩ :
મુદ્રાઃ માંડવીઃ ભુજ
વિશાલ સ'ઘ કાઢ્યો હતા. ત્યાર પછી તેા આ તીર્થની ગુજરાતમાં બહુ જ સારી ખ્યાતિ થઈ અને દર વર્ષે સ્પેશીયલા કે ખીજા' સાધના દ્વારા યાત્રિકા અહીં યાત્રાર્થે આવે છે.
•
અજાર
ભદ્રેશ્વર તીથે આવનાર શ્રાવકાએ જામનગર રસ્તે તુણા ખંદર ઉતરવુ. તુણાથી અંજાર સુધી રેલ્વે લાઇન છે. અંજાર સ્ટેશન છે. અજારમાં શ્રી વાસુપૂજ્ય ભગવાન, શાંતિનાથ પ્રભુ અને શ્રી સુપાર્શ્વનાથજીનાં સુદર ત્રણ મદિરા છે. મશિમાં કાચનુ` રંગબેર’ગી કામ સુંદર છે. શ્રાવકનાં ઘર અને ઉપાશ્રય વિગેરે છે. અંજારથી વાહન મળે છે. ત્યાંથી ભૂવડ થઇ ભદ્રેશ્વર જવાય છે. ભૂવડમાં ગામ બહાર જગડુશાહનું 'ધાવેલું. પ્રાચીન જિનમંદિર હતુ−છે. આજે ત્યાં જનમૂર્તિ નથી. ગામનું દેરાસર સાધારણ છે અને તેમાં અજિતનાથ પ્રભુની પ્રતિમા છે.
મુદ્રા
કચ્છમાં કેટલાક શહેરા સારાં છે. મુદ્રાને કચ્છનું પારીસ કહેવામાં આવે છે. મકાનાની ખાંધણી ને શહેર ફરતા કિલ્લે દર્શનીય છે. ૨૦૦ દેરાવાસી અને ૩૦૦ સ્થાનકવાસી મળી કુલ જૈનોનાં ૫૦૦ ઘર છે, ચાર મનેાહર જિનાલયેા છે. અસીઝરા પાર્શ્વનાથનું જિનાલય ગામ બહાર છે, જે એક યતિએ ત્રણ લાખ કારી ખર્ચીને બધાવેલ છે. ગામમાં આવેલ શ્રી શીતળનાથજીનું મંદિર વિમાન આકારનુ ને સુંદર કારણીવાળું છે. ત્રીજી શ્રી પાર્શ્વનાથનું અને ચક્ષુ' શ્રી મહાવીરસ્વામીનુ મદિર છે.
માંડવી
માંડવી પણ કિલ્લેખ‘ધીવાળુ શહેર છે. માંડવીમાં આપણા છ ભવ્ય જિનાલયે છે. દેરાવાસી આસા અને સ્થાનકવાસી ખસે। ઘરા છે. માંડવી કચ્છનું મુખ્ય ખંદર હાવાથી વ્યાપાર સારા છે. પાઠશાળા, ઉપાશ્રય વિગેરે છે.
ભુજ
કચ્છનાં કિલ્લેખ ધીવાળા મુખ્ય ચાર શહેર
ભુજ× એ કચ્છનું પાટનગર છે.
× ભૂજમાં રાયવિહાર મંદિર પ્રસિદ્ધ છે. વિ. સં. ૧૬૫૬ માં તપાગચ્છીય આચાય શ્રી વિજયસેનસૂરિજીની આજ્ઞાથી પ'. શ્રી વિવેકહ ગણિ કચ્છમાં પધાર્યાં હતા. તેમણે ભૂજ અને રાયપુરમાં ચાતુર્માંસ કર્યાં' હતાં. ભુજનાં ચાતુર્માંસ દરમ્યાન તે વખતના રાજા ભારમલ્લજીને પ્રતિખેાધ આપી અમારી પહ વજડાવ્યેા હતેા. ભારમલજીએ ભુજનગરમાં રાયવિહાર નામે સુંદર જિનમદિર બધાવ્યું, તેમજ વિવેકહ ઉપાધ્યાયના ઉપદેશથી ટુચ્છ-ખાખરના એસવાàા શુદ્ધ જૈનધર્મી થયા હતા. ત્યાં નવીન ઉપાશ્રય થયેા હતેા અને કેટલીક જિનપ્રતિમાઓની વિ. સં. ૧૬૫૭ ના માધ શુદ્ઘિ ૧૦ સામવારે શ્રી વિવેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com