________________
ગિરનાર :
: ૧૨૪ :
[જૈન તીર્થાના તથા ખીજે ઠેકાણે મંગળસૂતિ આદિ જૈન ધર્મની નિશાનીએ બતાવી સિધ્ધ કર્યું. હતુ` કે આ જૈન મ ંદિર જ છે. જિનાલયમાં જ મંગળમૂત્તિ હાય છે. અજૈન મંદિરમાં તેવુ' ન હેાય. મૂલનાયક નીચે લેખ આ પ્રમાણે છે-સ. ૧૮૭૫ વૈશાખ સુદ્ધિ ૭ શનિ પ્રતિષ્ઠાપક વિજયજિનેન્દ્રસૂરિ છે. એક બીજો લેખ વિ. સ. ૧૮૮૧ ના છે
વસ્તુપાળ તેજપાળની ટૂંક
ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ તેજપાલે આ ટ્રક અધાવી છે. સ'પ્રતિરાજાની કે જતાં જમણી બાજુ આ ટૂંક આવે છે. વિ. સં. ૧૯૩ર માં શેઠ નરશી કેશવજીએ પ્રતિરાજાની, કુમારપાલની અને વસ્તુપાલ તેજપાલની ટૂંકાની આસપાસ કિલ્લા ખધાવ્યા તથા શેાધ્ધાર કર્યો હતા. આ ટૂકમાં ત્રણે દેરાં સાથે છે. વચલા મંદિરજીમાં મૂલનાયક શ્રી શામળાપાર્શ્વનાથજીની ભવ્ય મૂર્ત્તિ છે. તેમાં સંવત ૧૩૬ વર્ષે વૈશાલ પુરૂ શનૌ શ્રીવાયેનાર્થિવ શ્રીવાહન ચારાન્તિ ! તથા પ્રતિછાપક શ્રી પ્રદ્યુમ્નસૂરિજીનું નામ છે. મંદિરામાં પીળા આરસ તથા સળીના પથ્થરા વપરાયા છે. સળીના પથ્થરો ઠેઠ મકાથી મગાવ્યા હતા એમ કહેવાય છે. વચલા મદિરજીને રંગમંડપ ર૯ ફીટ પšાળે, અને પ૩ ફીટ લાંબા છે આ મદિરમાં એક શ્રી મલ્લિનાથ ભગવાનની મૂર્તિ છે તેના શિલાલેખમાં વસ્તુપાલની શ્રી લલિતાદેવી તથા સેાપુનાં નામે છે.
પણ
આ ટૂંકમાં વસ્તુપાલના મહત્ત્વના છ લેખા મળે છે. આ લેખામાં વસ્તુપાલની યશેાગાથા છે. તેમના પૂર્વજો અને કુટુમ્બરિવારનાં નામે છે. તેમણે કરેલાં મુખ્ય મુખ્ય ધાર્મિક કાર્યોની નોંધ છે અને ગિરનાર પર તેમણે શું શું કરાવ્યું તે લખ્યુ’ છે. વિ. સ. ૧૨૮૮ ફ્રા. શુ ૧૦ ને બુધવારે પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ છે. ગિરનાર ઉપર તેમણે કરાવેલ શત્રુંજયમહાતીર્થાવતાર આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરાવતાર શ્રી પાર્શ્વનાથદેત્ર, સત્યપુરાવતાર શ્રી મહાવીરદેવ અને પ્રશસ્તિ સહિત કાશ્મીરાવતાર શ્રી સરસ્વતી મૂર્તિ, એમ દેવકુલિકા ચાર, બે જિન, અંબા, અવલેાકન, શાંખ અને પદ્યુમ્ન નામના ચાર શિખરામાં શ્રી નેમિનાથ દેવ વિભૂષિત દેવકુલિકા ચાર, પેાતાના પિતામહ ઠ. શ્રીસેામ અને પિતા ૪. શ્રી આશરાજની અશ્વારૂઢ મૂર્તિએ ૨; ત્રણ સુંદર તેારણ, શ્રી નેમિનાથ દેવ તથા પેાતાના પૂર્વજ, અગ્રજ ( મેટા ભાઇએ ), અનુજ ( નાના ભાઇએ ) અને પુત્ર આદિની મૂર્તિએ સહિત સુખેદ્ઘાટનક સ્તંભ, અષ્ટાપદ્ય મહાતી ઇત્યાદિ અનેક કીનેાથી સુથેભિત અને
શ્રી નેમિનાથદેવથી અલ'કૃત એવા આ ઉજ્જયત (ગિરનાર ) મહાતી ઉપર પેાતાના માટે, તથા પેાતાની સહધર્મચારિણી પ્રાગ્ગાટજ્ઞાતીય ઠં. શ્રી કાન્હડ અને તેની સ્રી ઠકકુરાણી રાણુની પુત્રીમRs' લલિતાદેવીના પુણ્ય માટે, અજિતનાથ આદિ વીસ તીર્થંકરાથી અલ કૃત શ્રી સમ્મેતમહાતીર્થાવતાર નામના મંડપ સહિત આ અભિનવ પ્રાસાદ અનાવ્યા અને નાગેન્દ્ર ગચ્છના ભટ્ટારક મહેન્દ્રસૂરિના શિષ્ય, શ્રી શાન્તિસૂરિના શિષ્ય, શ્રી આણુંદસૂરિના શિષ્ય શ્રી અમરસૂરિના શિષ્ય ભટ્ટારક શ્રી હરિભદ્રસૂરિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com