________________
૧૦.
નીશીથ ચૂર્ણમાં પણ ધર્મચક્ર, દેવનિમિત રતૂપ, છવિતસ્વામી પ્રતિમા અને કલ્યાણકભૂમિ આદિ તીર્થસ્થાનોની નોંધ મલે છે.
" उत्तरावहे धम्मचकं मथुराए देवणिम्मिओ थूभा कोमलाए जियंतसामी पडिमा, तित्थंकराण वा अम्मभूमिओ।"
છેદસૂત્રોના ભાષ્ય અને ટીકાકારે લખે છે કે-અષ્ટમી ચતુર્દશી આદિ પર્વ તિથિઓમાં નગરમાં રહેલાં સર્વ જિનમંદિરનાં દર્શન કરવાં જોઈએ. જૂઓ તેના પાઠે.
" निस्सकडमनिस्सकडे चेइए सबहिं थुई तिनि । वेलंब चेइआणि व नाउं रविकिक आववि." " अट्ठमीचउदसी सुचेय सव्वाणि साहणो सव्वे वन्देयव्वा नियमा अबसेस -तिहीसु जहमत्ति ॥"
एएसु चेव अट्ठमीमादीसु चेइयाई साहुणो वा जे अणणाए वसहीए ठिआते न वदंति मास लहु ॥
વ્યવહાર ભાષ્ય અને ચૂર્ણિ આઠમ, ચૌદશ આદિ પર્વતિથિના દિવસે માં સર્વ જિનમંદિરોમાં રહેલી જિન પ્રતિમાઓને, અને પિતાના તથા બીજા ઉપાશ્રયમાં રહેલા સર્વ સાધુઓને પથાય. લઘુ સાધુઓએ વંદન કરવું જોઈએ. જે વંદન ન કરે તો સાધુ પ્રાયશ્ચિત્તનો ભાગી થાય.
મહાનશીથ સૂત્રમાં પણ ચય, તીર્થ અને તીર્થોમાં ભરાતા મેળાઓને ઉલેખ મળે છે.
जहन्नया गोयमा ते साहुणो तं आयरियं भगति जहा-णं जइ भयवं तुम आणावेहि ताणं अम्हेहिं तिस्थयत्तं करि( २)या चंदप्पहसामियं वंदि(३) याधम्मचक्कं गंतूणमागच्छामो ॥
આ પાઠ આ સિવાય જ્ઞાતાધર્મકથાંગમાં પાંડવેના નિર્વાણ સમયે સિદ્ધ"ગિરિ-guદાવાદ વગેરેના પાઠે આવે છે. તેમજ સેલગ અને પંથકના નિવાણમાં પણ પુંડરીકાચલને ઉલેખ છે. શ્રી જીવાભિગમ સૂત્ર, શ્રી રાયપાસેનીય સૂત્ર અને જંબુદ્વીપપન્નત્તિના પાઠોથી શાશ્વતી જિનપ્રતિમા, પૂજનવિધિ અને દેવો. આસો તથા ચૈત્રની ઓળીમાં નંદીશ્વરદ્વીપની યાત્રાએ જાય છે અને અઠ્ઠાઈ મહેત્સવ કરે છે તેમજ જિનેશ્વર ભગવંતના કલ્યાણુક દિવસોમાં પણ દે નંદીશ્વરદ્વીપની યાત્રાએ જાય છે, મહત્સવ કરે છે, વગેરે પાઠે બહુ જ પ્રસિદ્ધ છે એટલે અહીં નથી આપ્યા. આવી જ રીતે શ્રી ભગવતી સૂત્રમાં જંઘાચારણ અને વિદ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com