________________
શ્રી શત્રુજય
[ જૈન તીર્થોને ૬. , , , ૧૫ શ્રી ઋષભદેવજીના મુખ્ય ગણધર શ્રી પુંડરીકસ્વામીએ પાંચ
કોડ મુનિ સાથે આ તિથિએ અણુસણ કર્યું. ૭. ફાલ્ગન વદિ ૮ શ્રી રાષભદેવ પ્રભુનું જન્મ તથા દીક્ષા કલ્યાણક છે. તેમજ
વર્ષીતપની શરૂઆત પણ આ દિવસથી જ કરાય છે. ૮. ચિત્ર શુદિ ૧૫ શ્રી પુંડરીક ગણધર પાંચ ક્રોડ મુનિવરે સાથે સિદ્ધિપદ પામ્યા ૯ વૈશાખ સુદ ૩ શ્રી ત્રાષભદેવ ભગવંતે એ તિથિએ વષીતપનું પારણું શ્રેયાંસ
કુમારના હાથે હસ્તિનાપુરમાં કર્યું હતું. કેટલેક મહાનુ
ભાવો વર્ષીતપનું પારાણું અહીં આવીને કરે છે. ૧૦ વૈશાખ વદિ ૬ વિ સં. ૧૫૮૭માં અજય ગિરિરાજને સોલ ઉધાર
કરાવનાર કમશાહે વર્તમાન મૂલનાયક શ્રી કષભ દેવજીની
પ્રતિષ્ઠા આ તિથિએ કરી છે. (વર્ષગાંઠ) અષાઢ શુદિ ૧૪ ચુંમાસાના ચાર મહિના યાત્રા બંધ થતી હોવાથી આ
દિવસે ઘણાં જીવે યાત્રા કરી ત્યે છે.. આ શુદિ ૧૫ પાંચ પાંડવો વીશ કેડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા.
પરિશિષ્ટ ૨ આ ગિરિરાજ ઉપર મુકિતપદ પ્રાપ્ત કરેલા મુખ્ય મુખ્ય
મહાપુરુષનાં નામ શ્રી પુંડરિક ગણધર (શ્રી કષભસેન) પાંચ ક્રોડ મુનિવરે પાંચ પાંડ
વીસ કેડ દ્રાવિડ વારિખિલ્ય
દશ કોડ શાંબ પ્રદ્યુમ્ન
સાડીઆઠ કેડ નમિ વિનમિ
બે કોડ દંબગણધર
એક ક્રોડ નારદષિ
એકાણું લાખ સાથે વસુદેવની સ્ત્રીઓ
પાંત્રીસ હજાર વૈદર્ભ (પ્રદ્યુમ્નની સી)
ચુંમાળીસે નમિ વિદ્યાધરની પુત્રી ચર્ચા વગેરે ચેસઠ (મધુ વદિ ૧૪) સાગરમુનિ
એક કેડ સાથે ભરતમુનિ
પાંચ કેડ સાથે અજિતસેન
સત્તર કેડ અજિતનાથ પ્રભુના સાધુએ
દશ હજાર (ચૈત્રી પુનમે) આદિત્યયથા
એક લાખ સાથે (ઢંકગિરિ) સોમ યશા
તેર કેડ
સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com