________________
ઇતિહાસ ]
: ૯૭ :
શ્રી શત્રુંજય
જેમાં સકા માં ઉપયાગી અનેક દિવ્ય ઔષધિઓ થાય છે. તેમાં નિર્માલ જલથી ભરેલા સૂર્યાવ નામના કુંડ છે તે સર્વ રોગ સંબધી પીડાના નાશ કરે છે. આ કુંડના જલના એક બિંદુ માત્રથી અઢાર પ્રકારના કાઢ દૂર થઇ જાય છે.
ચંદ્રચૂડ નામે વિદ્યાધર પેાતાની પ્રિયતમા સાથે ચૈત્રી પૂર્ણિમાની શ્રી શત્રુ ંજય ગિરિરાજની યાત્રા કરીને પેાતાને અહેાભાગ્ય માનતા જતા હતા ત્યાં નજદીકમાં આ મનેાહર ઉદ્યાન જોયું. પ્રિયાની પ્રેરણાથી વિમાન નીચે ઉદ્યાનમાં તથા સૂર્યાવ કુંડમાં યથેચ્છ ક્રીડા કરી પાછાં ફરતાં તે કુંડનું પ્રભાવિક નિર્મૂલ જલ સાથે લઈ વિમાનમાં એસી ચાણ્યે. આગળ ચાલતાં માર્ગમાં એક સ્થળે નીચે દૃષ્ટિ નાખી જોતાં મહીપાળ નામે રાજાની ચતુરંગી સેનાના પડાવ જોયે, મહીપાળદેવ રાગા હતા. ઘણા માણસે તેને વીંટી વળી સેવા ચાકરી તથા ઉપચારાદિ કરતા હતા. વિદ્યાધરની સ્ત્રીએ આ કરુણ દ્રશ્ય જોઇ, યા લાવી, પ્રિયતમની આજ્ઞા મેળવી મહીપાળ ઉપર તે ચમત્કારી જલના ખિંદુ પ્રક્ષેપ્યા તે કે તરત જ તાપથી કરમાઇ ગયેલું વૃક્ષ વર્ષીયેાગે જેમ નવપલ્લવીત થઇ જાય તેમ રાજાનું શરીર ાગરહિત (નિરોગી) બની નવપલ્લવીત બની ગયું. કુષ્ટાર્દિક રાગ પલાયન થઇ જવાથી તેની કાયા દ્વિવ્ય કાંતિવાળી થઇ ગઇ. અદ્યાપિ પણ આ ઉદ્યાન તથા કુંડનેા, અને તેના જલના મહિમા સુપ્રપ્તિ છે. શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના મુખ્ય મુખ્ય પર્વ ઉત્સવાની તિથિએ અને તેનાં કારણેા
પરિશિષ્ટ ૧
૧. કાર્તિક શુદ્ધિ ૧૫
૨. પાષ વિ ૧૩
૩. ફાલ્ગુન શુદિ ૮
૪. શુદ્ધિ ૧૦
૫.
"" 19
21
99 ,,
૧૩
શ્રી ઋષભદેવજીના પુત્ર દ્રાવિડ ને વારિખિલૢ દશ ક્રોડ મુનિ
વર સાથે માક્ષે ગયા.
શ્રી ઋષભદેવ ભગવાન અષ્ટાપદે સિધ્ધિ પામ્યા.
શ્રી ઋષભદેવજી આ તિથિએ પૂ ચળ પર સમવસર્યા.
નવ્વાણુ વાર સિધ્ધા
શ્રી ઋષભદેવજીના પાલક પુત્ર (પૌત્ર) નમિવિનમિ વિદ્યાધર બે ક્રાડ મુનિવરા સાથે સિદ્ધિપદ પામ્યા.
શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર શામ્ભ અને પ્રદ્યુમ્ન સાડી આઠે ક્રાડ મુનિ સાથે આ તીના ભાડવા ડુંગરવાળા ભાગમાં સિધ્ધિ પામ્યા.
* ચેારાશી લાખને ચેારાશી લાખે ગુણવાથી એક પૂર્વી થાય. એવા નવાણુ પૂર્વ એટલે ૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ વખત પધાર્યાં. અહીં નવાણુ યાત્રા કરવાની પ્રવૃત્તિનુ મૂળ કારણ પણ આ જ છે.
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com