________________
ઇતિહાસ ]
: ૯૧ ઃ
શ્રી શત્રુંજય
૧. ચંદ્રપ્રભુનુ—સ’. ૧૮૮૫ ખાણુ હરખચ’ધ્રુજી ગુલેચ્છાએ ખધાવ્યુ છે. ૧. અજિતનાથજીનુ લખનારવાળા શેઠ કાલિદાસ ચુનીલાલે સ. ૧૮૮૮માં મધાવ્યું છે.
૧. કુંથુનાથજીનું હહેરૂ—સં. ૧૮૮૭માં શેઠ હિમ્મતલાલ લુણીયાએ બધાવ્યું.
૧. શ્રી શાન્તિનાથજીનું મંદિર—આ મંદિર બહુ જ પ્રાચીન કહેવાય છે. કહે છે કે આ મદિર જૈન રાજા સમ્રાટ સંપ્રતિએ બધાવ્યું છે. ત્યારપછી અનેક જીર્ણદ્વારા થયા છે. હુમણાં તે વિલાયતી રગેથી ચિત્રકામ કરાવી તેની પ્રાચીનતા છુપાવી દીધી છે. અહીં ગિરિરાજનાં મંદિરનું વર્ણન ઉપર પૂરું` થાય છે.
તીરાજને ફરતા અંદરના માટે કિલ્લા અહીં આવે છે તે ચામુખજીની ટુકમાં જવાના પ્રથમ દરવાજો પણ અહી જ શરૂ થાય છે. માટી ટુકની જેમ અહી' પણ ચાકીપહેરી બેસે છે. યાત્રાળુ પાસેથી શસ્ત્ર-છત્રી, લાકડા-માજા વિગેરે લઈ હયે છે ને તેને માટી ટુકે માથ્વી દે છે. આ દરવાજાના કાટની રાંગે થઈને એક સીધે રસ્તે અદ્દભૂતજીના દહેરા પાસે નીકળે છે.
'
આ રસ્તે જતાં પ્રથમ જ જળથી ભરેલે એક કુંડ આવે છે, જેને વલ્લભ કુંડ' કહે છે. આ કુંડ નરશી કેશવજી તરફથી મુનિમજી વલ્લભજી વસ્તાએ બંધાવેલ છે. ત્યાંથી પછી આગળ જતાં દરવાજામાં થઇ શસ્ત્રાદિ મૂકીને મંદિરજીમાં જવાય છે.
અહી' કિલ્લાના છેડા ઉપર અંગારશા પીરની કબર છે. જૈન મદિરામાં કયાંક કયાંક આવી આશ્ચય કારી વસ્તુએ દેખાય છે. પશુ કહે છે કે મુસલમાનેાના હુમલાથી ખચવા આ સ્થાન બનાવેલુ છે. આ સ'ખ'ધીની દંતકથા ગુલાબચંદ કારડીયાએ પ્રકાશિત મૂકયાની વાત મળી છે.
આવી રીતે નવે ટુકનું સંક્ષિપ્ત વર્ણન મને મળ્યું તે પ્રમાણે આપ્યું છે. અહીંના ઘણા મદિરે અને ટુંકની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ચલાવે છે. આ નવે ટુંક પાતપેાતાના કિલ્લા અને દરવાજાથી સુરક્ષિત છે. દરેકના કિલ્લામાં એક એક નાની ખારી છે જેથી એક ખીજી ટુ'કમાં જઈ આવી શકાય છે અને નવા કિલ્લાને ફરતા એક બીજો મેટા કિલ્લા છે જેથી બધાની રક્ષા થાય છે. ગિરિરાજ ફરતી પ્રદક્ષિણાનુ વર્ણન
૧. શ્રી શત્રુંજય ગિરિરાજની છગાઉ, બારગાઉ, ઢાઢગાઉ વગેરેની પ્રતિક્ષણાએ છે તેમાં સૌથી પ્રથમ છ ગાઉની પ્રદક્ષિણામાં જતાં રામપેાળની ખારીથી નીકળતાં જમણી તરફ જતા રસ્તા છ ગાઉની પ્રદક્ષિણા તરફ જાય છે. ત્યાં પ્રથમ એક દેહરી આવે છે જેમાં શ્રી દેવકીજીના છ પુત્રની કાઉસગ્ગીયા મૂર્તિ છે; તે અહીં ગિરિરાજ ઉપર મેલ્લે પધાર્યા છે. ત્યાંથી આગળ જતાં નીચેના સ્થળે આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com