________________
શ્રી શત્રુંજય
: ૯૦ :
[ જૈન તીર્થના
૯. શ્રી સીમંધરસ્વામીનુ` મઢિર્—૧૭૮૪ અમદાવાદવાળા કરમચંદ હીરાચં દે
મધાવ્યું.
૧૦. શ્રી પ્રભુનુ મંદિરઅજમેરવાળા ધનરૂપમલજીએ બધાવ્યું. ૧૧. અજિતનાથનુ` મદિર-ભણુસાલીકમલસીસેના અમદાવાદવાળાએ બધા વ્યું છે.
આ ટુંકની બહારના વિભાગને ખરતરવસી કહે છે.
ખરતરવસહી | ચામુખજીની ટુકના આ બહારના ભાગ છે. જો હનુમાનજી Jદ્વારથી નવ ટુંકમાં જઇએ તેા પ્રથમ અહીં અવાય છે. તેમાં
નીચે પ્રમાણે દેહરાં છે.
૧. સુમતિનાથજીનુ દહેરૂ —સ'. ૧૮૯૩માં સુદામાદવાળા માણુ હરખચંદ્રજી ગુલેચ્છાએ મધાવ્યુ` છે.
૨. સભવનાથજીનું દેહરૂ —સ’. ૧૮૯૩માં ખાણુ પ્રતાપસિ’હજી દુગડે બધાવેલું છે. ૨. ઋષભદેવજીનુ હેર્સ, ખાણુ ઇન્દ્રચંદજી નીહાલચંદજીએ ૧૮૯૧માં ખાવ્યું છે.
૪. ચંદ્રપ્રભુજીનુ' હેર્’—સ’. ૧૮૯૩માં હાલાકડીવાળાએ અંધાવ્યું. અહી'થી આગળ જુદાં જુદાં મદિરા આવે છે.
૧. મરૂદેવીનું મંદિર—-પ્રાચીન મદિર છે.
નરશી કેશવજીની ટુક.
૧-અભિનંદન પ્રભુનું દહેરૂ —શેઠ નરશી કેશવજીએ સ. ૧૯૨૧માં અંજનશલાકા પ્રતિષ્ઠાદિ કરાવ્યાં છે.
કહે છે કે અહીંની પ્રતિષ્ઠા સમયનું મુહુર્ત ખરાબર ન હતું. આના પરિણામે હુજારા માણસ મૃત્યુના મુખમાં હેમાયાં. આ પ્રસ`ગને જનતા “ કેસવજી નાયકને કેર ”ના નામથી ઓળખે છે. શેઠજી એ પ્રથમ તે એક મદિર બંધાવ્યું હતું અને વિશાલ છૂટી જગા રાખી હતી, પરન્તુ તેમના પૌત્ર જેઠુભાઈના કાર્યભાર સમયે મુનિમજી વલ્લભજી વસ્તાએ છુટી જગામાં ધીમે ધીમે મૂળ દેહરાને ફરતી ભમતીની દેરીએ બધાવી, સામે જ શ્રી પુંડરીકસ્વામીનું મંદિર બંધાવ્યું.
૧. ચામુખજનુ દેહરૂ —સ. ૧૭૯૧માં કનિવાસી વેલુખાઇએ બંધાવ્યું.
* શત્રુંજયપ્રકાશ પૃ. ૧૧માં ખરતરવસહીના પરિચય વિદ્વાન લેખક્કે નીચે પ્રમાણે આપ્યા છે.—આ પ્રમાણે શત્રુ ંજયનું આખું શિખર દેવદરાથી પથરાઇ જવા લાગ્યું. તે જોઈને ખરતરગચ્છી ભાઇઓએ ચામુખજીની ટુંકમાં જે ભાગ પડતર હતા ત્યાં ખરતરવસહી આંધવાના નિશ્ચય કરીને મુર્શીદાબાદવાળા ખાડ્યુ હરખચંદ ગુલેચ્છા તથા બાલુચરવાળા પ્રતાપસિહજી દુગડ વગેરેએ જિનાલયેા બંધાવવામાં માંડ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com